ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બીયાં વગરની ખજૂર
  2. ૫૦ ગ્રામ કાજુ
  3. ૫૦ ગ્રામ બદામ
  4. 50 ગ્રામમોળા પિસ્તા
  5. ૧ નાની વાડકીચોખ્ખું ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર, કાજુ, બદામ પિસ્તા ના ટુકડા કરી લો હવે કડાઈમાં ઘી મૂકી કાજુ બધા મને પિસ્તા ને વારાફરતી સાંતળી લો.

  2. 2

    હવે વધેલા ઘીમાં ખજૂર પણ સાંતળી લો. હવે બધા જ ડ્રાયફ્રૂટ્સ ખજૂરમાં નાખી બરાબર મિક્સ કરી લો. તેને થાળીમાં ઠારી લો અને તેના પીઝા કટરથી કાપા કરી લો.

  3. 3

    ઠંડુ થાય એટલે તેના ચોસલા કરી ડબ્બામાં ભરી લો. તૈયાર છે ખજૂર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes