સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
શેર કરો

ઘટકો

  1. 3 કપભીના સાબુદાણા
  2. 3-4 નંગ બટકા
  3. 1 કપશીંગ ભૂકો
  4. 3 સ્પૂનઆદું મરચાં પેસ્ટ
  5. 1 સ્પૂનજીરું
  6. 1 નંગ વરિયાળી
  7. 2 સ્પૂનખાંડ
  8. 1 સ્પૂનમીઠું
  9. કોથમીર
  10. 1 સ્પૂનઆમચૂર પાઉડર
  11. ઓઈલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટકા ફોલી દો તેમાં બધા સૂકા મસાલા નાખી દો. કોથમીર અને આદું મરચા પેસ્ટ ઉમેરી દો.

  2. 2

    હવે તેમાં શીંગ નો ભૂકો નાખો. હવે સાબુદાણા નાખી ને બધું પ્રોપર મિક્સ કરો. હવે તેને થોડી વાર ફ્રીઝ માં મુકો.

  3. 3

    હવે તેને રાઉન્ડ શેપ આપી ને ફ્રાય કરો

  4. 4

    સાબુદાણા વડા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes