સાબુદાણા વડા😋 (sabudana vada recipe in gujarati)

સાબુદાણા વડા😋 (sabudana vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણાને સાબુદાણા ડૂબે તેટલું પાણી માં ત્રણ ચાર કલાક પલળવા મૂકી દો. પછી તેની કાણાવાળા વાડકામાં નીતારી લો. સાબુદાણા ના દાણા છુટ્ટા દાણા હોવા જોઈએ.
- 2
હવે એક બાઉલમાં સાબુદાણા લો. તેમાં મેશ કરેલા બટાકા એડ કરો બટાકા વધારે પડતા બફાઈ ના જવા જોઈએ.
- 3
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, જીરું, વરિયાળી, સમારેલી કોથમીર, મીઠું, ક્રશ કરેલા સીંગદાણા આ બધો મસાલો મિક્સ કરી લો.
- 4
જો સાબુદાણા બરાબર પલળેલા હશે અને બટાકા પણ વધારે બફાયા નહીં હોય તો વડા તળ્યા પછી બિલકુલ ઓઇલી નહીં લાગે.
- 5
બધું મિક્સ કરી લો પછી તેલ વાળા હાથ કરી ને ટીક્કી બનાવી દઈશું. આ રીતે બધી ટીક્કી બરાબર તૈયાર કરી લો.
- 6
પેનમાં તેલ ગરમ કરવા મુકો. સાબુદાણા વડા ને ફાસ્ટ ગેસ પર તળવા. જેથી તેમાં તેલ ભરાઈ ના રહે.બંને સાઇડ વડાને બરાબર તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. ફુલેલી પૂરી જેવા થાય છે. આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે.
- 7
સાબુદાણા વડા ને મીઠા દહીં સાથે અથવા લીલી ચટણી સાથે સર્વ કરો આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#RC2ઉપવાસ મા તો ખવાય છે પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાબુદાણા ના વડા સૌને પ્રિય Pinal Patel -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (2)