દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઇ જરૂર મુજબ પાણી નાખી કુકર મા મુકી ત્રણ સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે જોશું તો દાળ બફાઈ ગઈ છે બ્લેન્ડર કરી એક રસ કરી લ્યો.જરૂર મુજબ પાણી નાખી તેમાં હળદર,મીઠું,લીંબુ નો રસ નાખી હલાવી લ્યો.હવે તેમાં આદુ અને શીંગ નાખી હલાવી લ્યો.
- 2
બાઉલમાં ધઉં નો લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા અને તેલ નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો અને દસ મિનિટ ઢાંકી ને રહેવા દો. ત્યાર તેમાં થી થોડા નાના પેંડા (લુવા) કરો અને થોડી ઢોકળી કટ કરી લ્યો
- 3
હવે દાળ ને ઉકળવા મુકો અને તેમાં મીઠો લીમડો અને લીલા મરચા નાખી હલાવી લ્યો હવે દાળ ઉકળે વધારિયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તજ લવિંગ જીરાનો હિંગ મરચા નો વઘાર કરો.
- 4
હવે તેમાં ઢોકળી તથા પેંડા નાખીમાં દાળ ને ઢોકળી બરોબર ચડી જાય ત્યાં સુધી ઉકાળી લઈ ગેસ બંધ કરી. ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
મે માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરી આ દાલ ઢોકળી બનાવી ખૂબ મસ્ત બની Hetal Chirag Buch -
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.#CB1#Week1 Bina Samir Telivala -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
લેફ્ટઓવર દાળ ઢોકળી (Leftover Dal Dhokli Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiશું તમારે બપોરની દાળ વધી છે? તો એને ફેક્સો નહિ. એ દાળ નો ઉપયોગ કરી તમે સ્વાદિષ્ટ ડિનર બનાવી શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
-
More Recipes
ટિપ્પણીઓ (6)