ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ રાંધેલા ભાત (2 કપ બાસમતી ચોખા)
  2. 3 ચમચીઘી
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીજીરૂ
  5. 1તમાલપત્ર
  6. 2 નંગલવિંગ
  7. 2 નંગઇલાયચી
  8. 1 ટુકડોતજ
  9. 5-6 નંગકાજુ
  10. 1 નંગડુંગળી
  11. 1 નંગગાજર
  12. 2 ચમચીકેપ્સિકમ
  13. 2 ચમચીફલાવર બ્લાન્ચ કરેલી
  14. 2 ચમચીલીલા વટાણા (પાર બોઈલ)
  15. 1 ચમચીમરચું પાઉડર
  16. 1/2 ચમચીધાણાજીરું
  17. 1/2 ચમચીહળદર
  18. 1 ચમચીગરમ મસાલો
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 3 ચમચીદહીં
  21. કોથમીર સમારેલી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને 80% રાંધી લેવા.હવે કડાઈ માં 2 ચમચી ઘી અને 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ તતડે એટલે ખડા મસાલા એડ કરી સાંતળો.બાદ માં કાજુ અને બધા વેજીટેબલ ઉમેરી બરાબર સાંતળો.

  2. 2

    હવે બધા મસાલા અને મીઠું ઉમેરો.પછી દહીં એડ કરી 2-3 મિનિટ તેલ છૂટે ત્યાં સુધી કુક કરવું.હવે રાંધેલા ચોખા અને 1 ચમચી ઘી નાખીને મિક્સ કરવું.

  3. 3

    હવે કોથમીર ઉમેરી ઉતારી લેવું.ગરમ ગરમ અવધી પુલાવ ને સર્વ કરવું.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (14)

દ્વારા લખાયેલ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes