મસૂર મુસલ્લમ અવધી દાલ

#week3
#SN3
#vasantmasala
#aaynacookeryclub
મસૂર મુસલ્લમ એ એક અવધી ક્યુઝીન છે અવધમાં બનતી આ પ્રખ્યાત વાનગીને ઓછા મસાલા સાથે ,માટી ના વાસણ મા , ભારતીય સ્પાઈસીસ સાથે ફ્લેવરફુલ અને નવાબી સ્ટાઈલ થી બનાવવામાં આવે છે અવધ ની અત્યંત પ્રખ્યાત રેસીપી ખૂબ જ સરળ સ્ટેપ સાથે અહીંયા મેં શેર કરી છે
મસૂર મુસલ્લમ અવધી દાલ
#week3
#SN3
#vasantmasala
#aaynacookeryclub
મસૂર મુસલ્લમ એ એક અવધી ક્યુઝીન છે અવધમાં બનતી આ પ્રખ્યાત વાનગીને ઓછા મસાલા સાથે ,માટી ના વાસણ મા , ભારતીય સ્પાઈસીસ સાથે ફ્લેવરફુલ અને નવાબી સ્ટાઈલ થી બનાવવામાં આવે છે અવધ ની અત્યંત પ્રખ્યાત રેસીપી ખૂબ જ સરળ સ્ટેપ સાથે અહીંયા મેં શેર કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ની દાળ ને ત્રણ થી ચાર કલાક પાણીમાં પલાળી રાખો અને એની પછી કૂકરમાં એક જ સીટી બાફી લો
- 2
કડાઈમાં વઘાર મુકો તેમાં ઈલાયચી તજ જીરુ કળી પત્તા અને હિંગ નો વઘાર કરો ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તેને ગોલ્ડન બ્રાઉન થવા દો
- 3
ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં બાફેલી મસૂર મસૂર ઉમેરો પછી તેમાં બધા મસાલા લાલ મરચું હળદર ધાણાજીરૂ મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો
- 4
મસૂર મુસલમાન બરાબર ઊકળે એટલે તેમાં દહીં ઉમેરો અને ત્યારબાદ બધું ફરીથી મિક્સ કરી લો
- 5
તેમાં ઝીણા સમારેલા કોથમીર અને ફુદીનો ઉમેરી બે થી ત્રણ મિનિટ ચઢવા દો પછી ગેસ બંધ કરી બીજી બાજુ બરીસ્તો અને રોસ્ટેડ કાજુ તૈયાર કરો
- 6
બરીસ્સ્તો અને કાજુ થી ગાર્નીશ કરી મસૂર મુસલ્લમ ને રોટી કે પરોઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubઅવધી રેસીપી (નવાબી ફૂડ) Falguni Shah -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
મસૂર મુસલમ
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Avdhi /matka recipeમસુર મુસલમ એ એક અવધી cusine ની રેસીપી છે જેમાં મુસલમ નો મતલબ આખું એટલે કે પહેલાના જમાનામાં જ્યારે જે લોકો નોનવેજ બનાવતા હોય અને ખાતા હોય તે આખે આખી મુરઘીને સ્ટફ કરીને બનાવતા હોય છે આજે આપણે એમાંથી ઇન્સ્પાયર થઈને વેજિટેરિયન આખા મસૂર એટલે કે મસૂર મુસલમ બનાવ્યું છે જે એક રોયલ ડીશ છે જેમાં ઘી અને ખડા મસાલા નો ઉપયોગ થાય છે Rita Gajjar -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
-
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
#SN3 #Vasantmasala #aaynacookeryclub#વેજ_બીરયાની #Avadhi #Lucknow#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
-
મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub (અવધી રેસીપી)Week3Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3મટકા / અવધિ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
વેજ મોગલાઈ ચીઝ પરાઠા (Veg Mughlai Cheese Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN3#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub #CR Nasim Panjwani -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ