મસૂર મસાલા

દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા.
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વઘાર માટેની બધી જ સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
કુકરમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકું લાલ મરચું નાખી દેવા ત્યારબાદ ડુંગળી નાખી એકથી બે મિનિટ સુધી ડુંગળી ને સંતળાવવા દેવી. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં લસણની ચટણી નાખી એક મિનિટ સુધી સાંતળી લેવું.
- 3
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા લીલા મરચાં મીઠો લીમડો અને હળદર નાખી મિક્સ કરી લેવું. થોડીવાર પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરી લેવું.
- 4
ટામેટાં થોડા ચડી જાય ત્યારબાદ તેમાં બાફેલા મસૂર નાખી મિક્સ કરી એક ટેબલ સ્પૂન જેટલું બટર નાખવુ. હવે તેમા જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાકી ધીમા તાપે દસ મિનિટ સુધી મસૂરને ઉકળવા દેવા.
- 5
સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવા.
તો તૈયાર છે
મસૂર મસાલા
મેં મસૂર મસાલા ને જીરા રાઈસ સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
નવધાન ખીચડી
દરરોજમાં જમવાના મગ ભાત દાળ ભાત , કઢી ભાત ખાઈને પણ કંટાળો આવે . તો આજે મેં નવધાન મિક્સ કરી અને હેલ્ધી ખીચડી બનાવી . દાળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે . એટલે દરરોજના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ Sonal Modha -
ફણગાવેલા ચણા નું શાક
ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે . Sonal Modha -
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
લીલી ડુંગળી ટામેટા અને કેબેજ નું સલાડ
સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામિન મળી આવે છે. તો દરરોજના જમવાના માં સલાડનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની સિઝનમા લીલી ડુંગળી સરસ મળતી હોય છે. તો આજે મેં લીલી ડુંગળી નો ઉપયોગ કરી અને સલાડ બનાવ્યું. Sonal Modha -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
મસૂર-મગ
#કૂકર#indiaપ્રોટીન થી ભરપૂર કઠોળ આપણે સૌ વાપરતા જ હોઈ છીએઆજે મસૂર અને મગ ભેળવી ને બનાવ્યું છે. જે સામાન્ય રીતે આપણે ભેળવતા નથી. Deepa Rupani -
ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક (Chocolate Dryfruit Banana Shake Recipe In Gujarati)
અમારા ઘરમાં ડિનર કરીને બેઠા હોય ટીવી જોતા હોય ત્યારે બધાને માં કાંઈ ને કાંઈ ખાવું કે પીવું જોઈએ જ . તો હું દરરોજના કાંઈ અલગ અલગ વેરિએશન કરી અને મિલ્ક શેક સ્મૂધી કે લસ્સી બનાવતી હોઉં છું .તો આજે મેં ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક બનાવ્યું. Sonal Modha -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
-
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
કાળા ચણા મસાલા રાઈસ (Black Chana Masala Rice Recipe In Gujarati)
#AM2Bangal_Gramચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે . Kshama Himesh Upadhyay -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR મસૂર ની દાળ માં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે...પચવામાં હલકી અને લોહીની ઉણપ ને દુર કરી હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે..અહી મેં ચોખા સાથે મેળવીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Sudha Banjara Vasani -
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani -
ટામેટાં નુ શાક (Tomato Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR5 : ટામેટાં નુ શાકટામેટાં ના બહુ બધા ફાયદા છે. ટામેટાં ખાવાથી લોહીમાં સુધારો થાય છે. ટમેટામાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામીન સી પણ મળી રહે છે માટે દરરોજના જમવાના માં ટામેટાં નો ઉપયોગ કરવો જોઈએ. સલાડમાં પણ ટમેટાનો ઉપયોગ કરી શકાય છે .તો આજે મેં ટમેટાનું શાક બનાવ્યું.જે મારા પપ્પા નુ ફેવરીટ છે. Sonal Modha -
મસૂર તોનક
#દાળકઢી#OnerecieOnetreeઆ ગોવા અને મહારાષ્ટ્ર ના દરિયા તટ પ્રદેશ માં વધુ બનતી વાનગી છે. જે આખા મસૂર થી બને છે . તોનક એટલે કોઈ પણ તીખી કરી જે તાજા નારિયેળ અને મસાલા થી બને છે અને પછી કોઈ પણ શાક અથવા કઠોળ સાથે બનાવાય છે. ગોવા ના મહત્તમ ઘર માં ડિનર માં તોનક અને રોટી બને છે. આ એક અલગ જ સ્વાદ ના મસૂર બને છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ