મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
Week3
મટકા / અવધિ રેસીપી ચેલેન્જ
મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
Week3
મટકા / અવધિ રેસીપી ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીના દાણાને પાણીમાં ધોઈને જરૂર મુજબ પાણી ઉમેરી આખી રાત પલાળી રાખો ત્યારબાદ ઉપરથી પાણી નિતારી લો અને જરૂર મુજબ બીજું પાણી નાખી 3 થી 4 સીટી વગાડી લો આમ કરવાથી તેની કડવાસ ઓછી થઈ જાય છે.
- 2
ત્યારબાદ ગેસ ઉપર મટકામાં પાણી ગરમ મૂકી તેમાં બધા મસાલા કરી ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે ઉકળવા દો
- 3
પછી તેમાં મેથીના દાણા ઉમેરી મિક્સ કરી ધીમા ગેસ ઉપર પાણીને ઉકળવા દો
- 4
ત્યારબાદ વઘારીયામાં તેલ ગરમ તેમાં બારીક સમારેલું લસણ અને હિંગ નાખી એક મિનિટ માટે સાંતળી લો અને વઘારને મેથીના દાણાના મિશ્રણમાં રેડી દો
- 5
ત્યારબાદ થોડું ઊકળે પછી તેમાં અડદના નાના પાપડના ટુકડા કરી હલકા હાથે હલાવી પાપડ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો અને ગેસ બંધ કરી દો
- 6
તો હવે આપણું ટેસ્ટી ગરમા ગરમ મટકા મેથી પાપડનું શાક બનીને તૈયાર છે ઉપરથી કોથમીરથી સજાવટ કરો આ શાક બહુ મસ્ત લાગે છે.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub Swati Sheth -
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week2મેથી આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. સ્વાદ માં કડવી હોવાથી આપણે તે આપણને તે ગમતી નથી પરંતુ જો આવી રીતે સ્વાદિષ્ટ શાક બનાવીને ખાવામાં આવે તો તેના બધા ગુણો આપણને મળે છે. Kashmira Solanki -
-
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙#BWકુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જWeek 3#SN3#Vasantmasala#aaynacookeryclub Juliben Dave -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
-
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3મટકા / અવધિ રેસીપી ચેલેન્જઆ ખીચડી માટી નાં વાસણ માં બનાવેલી છે તો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે અને બહુ બધા વેજિટેબલ ઉમેર્યા છે તો હેલ્થી અને ટેસ્ટી છે તો ચાલો... સાથે કઢી પણ સર્વ કરી છે... Arpita Shah -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)
#GA4#Week19#METHIકાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it. Vidhi Mehul Shah -
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
મટકા કેસર કુલ્ફી (Matka Kesar Kulfi Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
More Recipes
ટિપ્પણીઓ (2)