વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Hemangi Patadia
Hemangi Patadia @hemangi77

વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખીચડી
  2. 1 નંગગાજર
  3. 1 નંગકેપ્સિકમ
  4. 1 નંગકોબીજ
  5. 1 નંગબટાકા
  6. 1 નંગ ટામેટું
  7. 1 નંગરીંગણ
  8. 2 ચમચીવટાણા
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 ચમચીહળદર
  11. સૂકા લાલ મરચા અને તમાલપત્ર
  12. 2 ચમચીઘી
  13. 1 ચમચીજીરૂ
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ઝીણા કાપી લેવા ખીચડી ને ધોઈ 1/2કલાક પલાળી રાખવી

  2. 2

    કુકરમાં ઘી ગરમ કરી જીરુ હિંગ તમાલપત્ર અને સુકા મરચા નો વઘાર કરી શાક ઉમેરવા

  3. 3

    થોડી વાર ચઢવા દેવા બધા મસાલા એડ કરવા પછી તેમાં ખીચડી ઉમેરવી બરાબર હલાવી મિક્સ કરવું જરૂર મુજબ પાણી ઉમેરી ખીચડી ને ચડવા દેવી

  4. 4

    તૈયાર થાય એટલે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Patadia
Hemangi Patadia @hemangi77
પર

ટિપ્પણીઓ

Similar Recipes