પંજાબી સબ્જી કાજુ પનીર (Punjabi Sabji Kaju Paneer Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

પંજાબી સબ્જી કાજુ પનીર (Punjabi Sabji Kaju Paneer Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. 2 ચમચીમગજતારી ના બી
  3. 1/2 ચમચીખસખસ
  4. ૨ ચમચીસમારેલી કોથમીર
  5. ૧ ટુકડોખમણેલું આદું
  6. ૩ નંગમોટાં ઝીણા સમારેલા ટામેટા
  7. ૨ નંગઝીણા સમારેલા લીલાં મરચાં
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧ ચમચીકસૂરી મેથી
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીમરચુ પાઉડર
  13. ૧ ચમચીમરચું પાઉડર
  14. ૧ કપદૂધ ની મલાઇ
  15. 50 ગ્રામકાજુ બાફી લેવા ના

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં ટામેટાં, આદુ, મરચા, કાજુ,માગજતરીના બી, ખસખસ બધુંજ ક્રશ કરી લો.

  2. 2

    એક માટી બાઉલમાં વધાર માટે ઘી મુકો.ઘી આવી જાય એટલે તેમાં ઉપર મુજબ ગ્રવી નાખો.ગ્રવી ચડી જાય એટલે તેમાં મરચુપાવડર,મીઠું,રેડચીલી,ગરમમસાલો, બધુજ નાખીને તેમાં તૈયાર મસાલો નાખીને ગ્રવી તૈયાર કરો.

  3. 3

    પછી ગ્રવી ગૅસ પર થોડી વાર થવા દો. પછી તેમાં પનીર અને કાજુ (બાફી લેવા) નાખીને 5 મિનિટ થવા દો.

  4. 4

    તૈયાર છે કાજુ પનીર સબ્જી માટીના વાસણમાં બનાવવાથી સ્વાદ ખુબજ સરસ લગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes