કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)

Taru Makhecha @tmmakhecha
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પણ મા બટર મૂકી, કેપ્સિકમ, મકાઈ થોડી વાર સાંતળી બાજુ પર રાખો, બીજા એક પણ મા તેલ, બટર મૂકી આદુ, મરચા, લસણ ની પેસ્ટ સાંતળી, કાંદા ઉમેરો,
- 2
ત્યાર બાદ કાજુ, મગજતરી ના બી, ખસખસ ની પેસ્ટ સાંતળો,બ્લાન્ચ કરેલા ટામેટા ની પ્યુરી ઉમેરો પછી બધા મસાલા ઉમેરી, તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી હલાવો,
- 3
પછી પનીર, અલગ સાંતળી રાખેલ મકાઈ, કેપ્સિકમ, નાખી, થોડું જરૂર પડે એમ પાણી ઉમેરી ધીમા તાપે રાખી, ગરમ મસાલો, કસૂરી મેથી ઉમેરી... બટર નાન સાથે આરોગો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
-
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
-
કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#September#GA4#week1#Cookpad પરની આજની મારી પ્રથમ પોસ્ટ Riddhi Dholakia -
-
કોર્ન કેપ્સિકમ પનીર ની સબ્જી (Corn Capsicum Paneer Sabji Recipe In Gujarati)
#ATW3#The chef story Marthak Jolly -
-
-
-
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
આજે આ recipe બનાવી છે તે બહુ જ લાજવાબ અને ટેસ્ટી થઈ છે..પરાઠા સાથે કે બ્રેડ સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર બનાવી જોજો.. Sangita Vyas -
-
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
-
કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#goldenapron3Week 16 Manisha's Kitchen -
-
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
-
-
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12353318
ટિપ્પણીઓ