જુવાર ના ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો.તેમાં લીલું લસણ, ધાણા, આદુ મરચાની અને લસણની પેસ્ટ નાખો.
- 2
તેમાં અજમો,મીઠું, હળદર, સોડા ઉમેરો. હવે તેમાં 2 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરો.
- 3
એક પ્લેટમાં કે ઢોકળીયા થાળી માં ઠાપી ને પાથરી દો.હવે તેને ઢોકળીયા માં 15 મિનિટ માટે સ્ટીમ થવા દો.હવે તેને બહાર કાઢી દો.
- 4
હવે એક પેનમાં 2 ચમચી તેલ મુકો.તેમાં રાઈ,હીંગ નાખો અને તલ નાખીને વધાર કરો.હવે તે વધારને ઢોકળા ઉપર પાથરી દો. તેના ઉપર ધાણા ભભરાવી દો.તો તૈયાર છે જુવાર ના ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4#Gujaratiગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે.. Kshama Himesh Upadhyay -
-
જુવાર ના પુડા (Jowar puda recipe in Gujarati)
સ્વાસ્થ્યવર્ધક અનાજો ની નામાવલી માં જુવાર નો નંબર દુનિયામાં પાંચમો છે. ગ્લુટન ફ્રી જુવાર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જુવાર માં સારા એવા પ્રમાણમાં રહેલું ફાઇબર શરીર ની પાચન ક્રિયા વધારીને ગેસ, અપચો, કબજિયાત અને ઝાડા જેવા પેટ ના રોગો મટાડવામાં ઉપયોગી છે. એન્ટી કેન્સર પ્રોપર્ટી થી ભરપુર એવી જુવાર પ્રિમેચ્યોર એજીંગ પણ ઘટાડે છે. જુવાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે તેમજ બ્લડ શુગર લેવલ પણ કાબૂમાં રાખે છે.જુવાર નો લોટ રોટલી, રોટલા, ઈડલી, ઢોસા કે પુડા બનાવવા માટે ઉપયોગી છે. આખી જુવાર માં થી ખીચડી પણ બનાવી શકાય.સ્વાદિષ્ટ જુવાર ના લોટ ના પુડા બનાવવામાં ખૂબ જ સરળ છે અને પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી એનું પોષણ મૂલ્ય વધારી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
જુવાર બેસન ના ચીઝ પુડલા (jowar Besan Cheese Pudla Recipe in Gujarati)
#KS2#Cookpad Gujarati Amee Shaherawala -
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
-
-
-
જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
#KS3જુવાર ના પોંક ની ટીક્કી Ramaben Joshi -
-
-
-
-
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
-
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16830744
ટિપ્પણીઓ