બેસન અને સોજીના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં રવો અને બેસન લઈ તેમાં દહીં ઉમેરી સરસ થી મિક્સ કરી થોડું પાણી ઉમેરી 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ, હળદર, હિંગ, મીઠું, ખાંડ બધું ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરવું.
- 3
પછી તેમાં ઇનો ઉમેરી થોડું પાણી નાખી એક જ ડાયરેક્શનમાં હલાવવું. એટલે એનો તેમાં એક્ટિવેટ થઈ જશે. ત્યારબાદ તેને તેલ થી ગ્રીસ કરેલી થાળી માં નાખી અને ઉપરથી લાલ મરચું ભભરાવી 15 થી 20 મિનિટ સુધી ઢોકળાને વરાળમાં બાફવા મુકવા.
- 4
પછી ચપ્પુ કે ટુથપીક થી ચેક કરી જો ઢોકળા ચપ્પુમાં ચોંટે નહીં એટલે ચડી ગયા છે એમ સમજીને થાળી ઉતારી લેવી. તે ઠરે પછી તેમાં કાપા પાડી ને વઘારની તૈયારી કરવી.
- 5
વઘાર માટે પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, તલ, લીલું મરચું લાંબુ કટ કરેલું એ બધું મૂકીને વઘાર કરવો. પછી તે વઘાર ઢોકળા પર રેડી દેવો. હવે તૈયાર છે ગરમાગરમ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
સૂજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2સૂજીના ઢોકળા જલ્દી બની જાય અને ઓછા તેલમાં બનાવી શકાય છે અને એટલે જ લોકો તેને સવારના નાસ્તામાં, બાળકોના ટિફિનમાં અને સાંજ ના લાઈટ જમવામાં લે છે, ગુજરાતી દાળ-ચોખાથી ના ઢોકળાની જગ્યાએ ઘણાં ઘરમાં સૂજીના ઢોકળા એ સ્થાન લીધું છે... Krishna Mankad -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
-
-
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
રવા બેસન ઢોકળા (Rava Besan Dhokla Recipe In Gujarati)
#DRC આથો નાખ્યા વગર 1/2કલાક માં ઇનસન્ટ બની જતા આ ઢોકળા ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
બેસન સોજી ઢોકળા (besan soji dhokala recipe in Gujarati,)
#સુપરસેફ 2ફ્લોર /લોટ#માઇઇબુક#બેસન સોજીના ઢોકળા Arpita Kushal Thakkar -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (4)