પાકા કેળા નું શાક

Seema Vadgama
Seema Vadgama @vadgama22

પાકા કેળા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકેળા
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. 1 ચમચીખાંડ
  9. 2 ચમચીતેલ
  10. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાના ટુકડા કરી લેવા તેમાં બધા મસાલા અને ખાંડ ઉમેરી મિક્સ કરો

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી કેળા વઘારવા મિક્સ કરી ત્યારબાદ તેમાં પાણી ઉમેરો પછી તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરવું

  3. 3

    કેળા ચડી જાય ત્યારબાદ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Vadgama
Seema Vadgama @vadgama22
પર

ટિપ્પણીઓ

Similar Recipes