રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળા અડદને બે થી ત્રણ વખત ધોઈને જરૂર મુજબ પાણી નાખી ને આખી રાત માટે પલાળી રાખો
- 2
ત્યારબાદ કુકરમાં લઇ જરૂર મુજબ પાણી ખાવાના સોડા મીઠું નાખી ત્રણથી ચાર સીટી વગાડી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ એક વાડકામાં દહીં અને ચણાનો લોટ નથી બરાબર ફેટી લો અને મિશ્રણને બાફેલા કાળા અડદની અંદર નાખી બરાબર મિક્સ કરી લો
- 4
ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું બારીક સમારેલું લસણ લીલા મરચા ધાણાજીરું નાખી ધીમા ગેસ ઉપર ચણાના લોટનું મિશ્રણ ચઢી જાય ત્યાં સુધી થવા દો
- 5
ત્યારબાદ વઘારીયામાં તેલ ગરમ મૂકી તેમાં હળદર હિંગ સતળાય પછી તેમાં લાલ મરચું ઉમેરી દો અને વઘારને અડદમાં નાખી બે મિનિટ માટે ઉકાળવા દો અને ગેસ બંધ કરી દો
- 6
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ કાળા અડદ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ અડદ રોટલા સાથે બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો
ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ બને છેતમે આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. Falguni Shah -
-
-
-
-
-
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16836419
ટિપ્પણીઓ (6)