વધેલા ભાતના ઢોકળા

Pooja kotecha @poojakotechadattani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપર મુજબ લોટ લઈ તેમાં વધેલો ભાત, છાસ, લીંબુ અને ગરમ પાણી નાખીને ને બેટર તૈયાર કરો.પછી તે બેટરને પૂરી રાત જ્યાં ગરમી લાગતી હોય ત્યાં મૂકવું.ત્યારબાદ એક ઢોકડિયામાં પાણી ઉમેરી ને ગેસ ઉપર મૂકી દેવું પછી તેમાં સાજીના ફૂલ ગરમ પાણી અને લીંબુ નાખી ને ખીરુ તૈયાર કરી લેવું. ત્યારબાદ એક પ્લેટ માં તેલ લગાવીને ખીરું પાથરી દેવું દસ મિનિટ પછી ચડી જાય એટલે ગૅસ બંધ કરી લો.
- 2
ત્યારબાદ બીજી બાજુ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને તલ નાખી પછી તેમાં લીલા મરચા લીમડા ના પાન નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
પછી તૈયાર કરેલા ઢોકળાં માં વધાર નાખી દો.તૈયાર છે વધેલા ભાતના ઢોકળા ટેસ્ટમાં એકદમ સારા લાગે છે અને સૉફ્ટ પણ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળા
#RB9#Week9 મારાં મમ્મી અને પપ્પા ના ફેવરિટ છે, હું એમને જ ડેડીકેટ કરવા માંગુ છું. Bhavna Lodhiya -
-
-
-
-
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
-
-
-
-
-
-
-
વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)
#LOPost 3 આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839272
ટિપ્પણીઓ