રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અડદની દાળ ચણાની દાળ ને રાતે બે પાણીથી ધોઈને ગરમ પાણીમાં પલાળો થી સવારે મિક્સરમાં ક્રશ કરીને છાશ કે દહીં નાખી ઘટ રહે તેવું ખીરું બનાવો પછી તેને બહાર તડકામાં આથો આવવા માટે રાખો
- 2
સાંજે આથો આવી ગયા પછી તેમાં આદુ મરચાં કોથમીર મીઠું તેલ પાણી ગરમ કરી ઢોકળાના ખીરામાં ઉમેરો અને ખૂબ જ હલાવો મિક્સ કરો ઇંગ્લીશ પછી ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવી એક એક ચમચો ખીરું પાથરો ઉપર કોરુ મરચું ભભરાવો 10 મિનિટમાં ઢોકળા રેડી તેને લસણની અથવા કોથમીરની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11566268
ટિપ્પણીઓ