રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક અડધો ગ્લાસ પાણી લો. તેમાં બે ચમચી ઓરેંજ ક્રશ એડ કરી બરાબર મિક્સ કરો. બનાવેલા મિશ્રણ ને મોલ્ડ માં ભરો. મોલ્ડ ના ઢાંકણ ને બંધ કરી ઉપરથી ice cream stick લગાવો.
- 2
આ રીતે બધી પોપસ્કિલ બનાવી મોલ્ડમાં ભરી સાત થી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો.
- 3
આઠ કલાક પછી તૈયાર છે કલરફુલ પોપ્સિકલ્સ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઓરેન્જ માર્મ્લેડ લસ્સી (orange marmalade recipe in Gujarati)
#goldenapron3Week15Lassi Chhaya Thakkar -
6 ફ્લેવરની કુલ્ફી (6 flavour kulfi recipe in Gujarati)
#સમરઉનાળાની સીઝન હોય અને આ ગરમીના દિવસોમાં કંઈક મજેદાર અને ચિલ્ડ ખાવાની ખુબ ઈચ્છા થતી હોય છે. ત્યારે મેં અમારા ફેમિલી માટે બધા ની મનપસંદ ફ્લેવર ની કૂલ્ફી બનાવી છે , તો ચાલો પરિવાર સાથે ઠંડી કુલ્ફીની મજા લઈએ. Nita Mavani -
-
રોઝ ચીયા સીડસ લસ્સી(Rose Chia Seeds Lassi Recipe In Gujarati)
#WD મારી આ મનપસંદ રેસીપી હેતલબેન સિધ્ધપુરા ને ડડીકેટ કરું છું. થેન્ક્યુ સો મચ હેતલબેન ફોર યોર સપોર્ટ. હેપ્પી વુમન્સ ડે😊Ira Vaishnav
-
-
ઓરેન્જ આઈસ્ક્રીમ (Orange Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange ઉનાળો ..આવી ગયો ચાલો........ ઠંડા .....ઠંડા..... કૂલ... કૂલ... થઈ જા વ Prerita Shah -
-
-
-
-
મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)
#GA4#week1#yogurt Arti Masharu Nathwani -
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
-
-
-
-
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
ફ્રેશ ઓરેંજ શરબત
#goldenapron3#week5#sharbatઆ શરબત મેં ફ્રેશ ઓરેન્જ માંથી બનાવ્યું છે. તે એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું લાગે છે તો તમે જરૂરથી ઘરે ટ્રાય કરજે. Falguni Nagadiya -
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)
#BWઆ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશનકરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે.. Sangita Vyas -
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
કશ્મીરી લડડુ (Kashmiri ladoo recipe in gujarati)
#goldenapron3# week19#કેરી Tasty Food With Bhavisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839960
ટિપ્પણીઓ (3)
Excellent