છુટી લાપસી

Jigna Patel
Jigna Patel @jigna15

છુટી લાપસી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૧ બાઉલ
  1. તપેલી લોટ
  2. ૧/૨તપેલી ગોળ
  3. ૧/૨તપેલી પાણી
  4. ધી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    લોટ ને ઝાડા તળીયા વાળા વાસણમાં સેકી લો પછી ગોળ પાણી ઉમેરી ને ઉકાળી લો

  2. 2

    ઉકળી જાય પછી લોટ ઉમેરો પછી વેલણથી હોલ પાળી લેવા ધીમા તાપે ઉકાળવું પાણી બળી જાય એટલે વેલણથી મીક્સ કરી લો પછી જરૂર મુજબ ધી ઉમેરો મીક્સ કરો

  3. 3

    ગરમાગરમ દાળ કે કઢી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes