રાંધવાની સૂચનાઓ
- 1
આંબલી માંથી રેસા કાઢી એક બાઉલ માં રાખો તેમાં એ જ માપ નો ગોળ ઉમેરો, હવે તેમાં ઉકળતું પાણી ઉમેરી ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકો.
- 2
ત્યારબાદ પાણી ઠંડું થાય એટલે આંબલી ને સારી રીતે મસળી ને પલ્પ કાઢી લો અને આ મિશ્રણ ને ગાળી લો.
ત્યારબાદ તેમાં બ્લેક સોલ્ટ,જીરા નો પાઉડર, ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો. - 3
Aa શરબત નું concentrate તૈયાર થઈ ગયું..
બોટલ માં ભરી ફ્રીઝ માં રાખી શકો.
જરૂર પ્રમાણે ગ્લાસ માં પોર કરી બરફ,mint ના પાન અને ઠંડું પાણી એડ કરી ઠંડુ ઠંડું સર્વ કરો..
આને ઘણા લોકો આંબલ પાણી પણ કહે છે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840452








ટિપ્પણીઓ (6)