રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minute
2 servings
  1. 1 કપભાખરી નો જાડો લોટ
  2. 3/4 કપગોળ
  3. 3/4 કપપાણી
  4. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ભાખરી ના લોટ લઇ તેમા તેલ નાખી સરખી રીતે મિક્સ કરી મોણ આપો.

  2. 2

    હવે એક તપેલી મા પાણી નાખી તેમા ગોળ ઉમેરી ઉકાળો.

  3. 3

    ત્યાર પછી પાણી ઊકળી જાય ત્યારે તેમા લોટ પાથરી ઢાંકી દો.

  4. 4

    હવે થોડી વાર લોટ ને સમજવા દેવો. ત્યાર બાદ વેલણ થી સરખુ મિક્સ કરી દેવુ.

  5. 5

    હવે તેમા ઘી ઉમેરી સરખું મિક્સ કરી લેવું ત્યાર બાદ બાઉલ મા કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes