રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ધાણી અને મમરા ને અલગ અલગ શેકી લો
- 2
ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરો, તેમા રાઈ, વઘાર નાં મરચાં, હીંગ, હળદર નાખીને મમરા વઘારી લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, બુરું ખાંડ, ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખીને બધું બરાબર મિક્ષ કરી લો
- 3
હવે ધાણી વઘાર માટે તેલ ગરમ રાઇ, હીંગ, હળદર નાખીને ધાણી વઘારી લો, તેમાં મરચું, બુરું ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું બધું બરાબર નાખીને મિક્સ કરી લો
- 4
હવે દાળીયા, શીંગ દાણા ને તેલમાં તળી લો, અડદ ના પાપડ તળી લો
- 5
હવે તળાયેલા અડદ નાં પાપડ, શીંગદાણા, દાળીયાને,ધાણી, મમરા બધું બરાબર મિક્ષ કરી લો
- 6
છેલ્લે તેમાં ઝીણી સેવ નાખી ને ધાણી નો સ્વાદીષ્ટ ચેવડો બનાવો, ચાસાથે સરસ લાગે છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCહોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
-
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
#HR# હોળી ધુળેટી સ્પેશિયલ#Cookpad#Cookpadgujarati#Cookpadindia ચટાકેદાર ચટપટો ધાણીનો સ્વાદિષ્ટ ચેવડોહોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ધાણી ખજૂર પતાસા મમરા વગેરેનો વિવિધ રૂપ રીતે ઉપયોગ થાય છે જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરીને ધાણી નો વઘાર કરી અન્ય વસ્તુ ઉમેરીને મસાલેદાર બનાવવામાં આવે છે આનો સ્વાદ કંઈક ઓર જ હોય છે Ramaben Joshi -
-
મસાલા જુવાર ધાણી(masala jowar Dhani recipe in Gujarati)
#HR હોળી નાં તહેવાર સાથે ની માન્યતાં કે જે સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.પૂજા બાદ ખવાતી જુવાર ની ધાણી ખાંસી ની સમસ્યા માં ઘણી લાભ કરે છે.મસાલા ધાણી ઝટપટ બની જાય તેવી અને મસાલા ને લીધે સ્વાદ માં ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
ધાણી મમરા નો ચેવડો (Dhani Mamra Chevdo Recipe In Gujarati)
#HRહોળી ના તહેવાર મા ધાણી વિવિધ સ્વરૂપે ખાવાનો રિવાજ છે, એકલી ધાણી ભાવતી નથી એટલે બીજી સામગ્રી ઉમેરીને ચેવડો બનાવવાથી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
-
-
હોળી સ્પેશ્યિલ પૉપ મિક્સ (Holi Special Pop Mix Recipe In Gujarati)
#holi2021અમારા ઘરે હોળી માં આ ખાસ બનતું હોય છે. બધા નું બઉ જ ભાવતું છે. તો મેં આજે આ રેસિપી તમારી સાથે શેર કરી છે. Bhumi Parikh -
-
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
-
-
-
ધાણી દાળિયા શીંગ મિક્સ (Dhani Daliya Shing Mix Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this Dr. Pushpa Dixit -
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
વઘારેલ ધાણી દાળીયા (Vagharel Dhani Daliya Recipe In Gujarati)
#HR#હોળી સ્પે.#પરંપરાગત રેશીપી હોળીના દશૅન કરી તેમાં નવા અનાજના પ્રતિક રૂપે ધાણી-ચણા(દાળીયા)ખજૂર હોમવામા આવે છે.એટલે કે નૃસિંહ ભગવાનને જે હોળીમા પ્રગટ થયેલ તેમને (એવા શાસ્રોકત કથન પ્રમાણે) અપૅણ કરાય છે.એ પછી આપણે પ્રસાદ રૂપે મોળું નહીં ભાવતા ટેસ્ટ મુજબ વઘારીને ખાઈએ છીએ. Smitaben R dave -
-
મસાલા જુવાર ધાણી (Masala Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi special recipe@soni_1 inspired me for this recipeહોળિકા દહન વખતે ધાણી, ખજૂર અને દાળિયા પ્રસાદ માં ધરાય. બીજા દિવસે અમે તેને વઘારી નાસ્તામાં ખાઈએ. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840083
ટિપ્પણીઓ (3)