મેંદુ વડા

મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે.
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને પાંચ થી છ કલાક પલાળી રાખો. ત્યારબાદ મિક્સરમાં લઈ બને તેટલું ઓછા પાણીનો ઉપયોગ કરી ક્રશ કરી લો જો દાળ સરખી પલળી ગઈ હશે તો પાણી વધારે નહીં જોઈએ. દાળને ક્રશ કરતી વખતે આદુ મરચાં પણ ઉમેરો.
- 2
દાળ ક્રશ કર્યા પછી એક કલાક જેવો રેસ્ટ આપો તરત પણ કરી શકાય હવે આ ક્રશ કરેલી દાળ નાખી જાને પાંચ થી સાત મિનિટ માટે ખૂબ ફેટો. ફેટવાથી તે થોડી ફ્લપી થઈ જશે. ત્યારબાદ મેંદુવડાના મશીનમાં ખીરાને ભરી લ્યો તમને હાથેથી વડા ઉતારતા ફાવે તો તે રીતે પણ તમે બનાવી શકો.
- 3
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મેંદુ વડા પાડી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરના થાય તે રીતે મેંદુ વડાને તળી લ્યો. ત્યારબાદ ગરમાગરમ મેંદુ વડાને સર્વ કરો.
Similar Recipes
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
મેંદુ વડા(menduvada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે તે રાઉન્ડ શેપમાં વચ્ચે છિદ્ર વાળા હોય છે તેને રસમ, સંભાર કે પછી નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે અડદની દાળ માંથી બનતા હોવાથી તેમાં પ્રોટીન અને વિટામિન બી, આર્યન, ફોલિક એસિડ ,કેલ્શિયમ વગેરેનો સારો સ્ત્રોત છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૮ Sonal Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ treatભાઈ બીજ સ્પેશિયલ દહીં વડા Falguni Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
-
કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
#trendમેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. Asmita Rupani -
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
રવાના ઇન્સ્ટન્ટ મેંદુ વડા(rava instant meduvada recipe in gujarati)
#માઇઇબુક sts 18 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને રવાના ઇન્સ્ટન્ટ મેંદરડા બનાવતા શીખડાવો જેમાં નથી કોઈ દાળ પલાળવાની કે નથી કાંઈ પીસવાની મન થાય ત્યારે આ મેંદુ વડા ઇન્સ્ટન્ટ બની જાય છે. Nipa Parin Mehta -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MFFવરસાદની સિઝનમાં દાળવડા ન ખાઈએ તો ચાલે જ નહીં અમારે ત્યાં જુદી જુદી જાતના દાળવડા અવારનવાર બને છે આજે મેં ચણાની દાળના બનાવ્યા છે જે કાંદા થી ભરપુર છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે Kalpana Mavani -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#SF#ST# સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ#Cookpad#Coopadgujarati#Cookpadindiaઆપણો ભારત દેશ શાનદાર સસ્તા અને સરળતાથી મળી શકે તેવા street food માટે જાણીતા છે તેમાં પાણીપુરી દાબેલી મેંદુ વડા દહીં વડા વડાપાવ રગડા પૂરી વગેરે જાણીતા સ્ટ્રીટ ફૂડ છે અને લોકો સહેલાઈથી તેનો આનંદ માણે છે Ramaben Joshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
દાલ વડા(Dalvada Recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય ત્યારે કંઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય તો આવા વાતાવરણમાં દાલ વડા એ પરફેક્ટ છે તો ચાલો દાળ વડા બનાવીએ Jasminben parmar -
More Recipes
ટિપ્પણીઓ (4)