રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈ ને 2-3 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. પછી તેમાંથી બધું જ પાણી કાઢીને તેને મિકસર જારમાં નાખો.પછી તેમાં લીલા મરચાં,આખું જીરુ,મરી,મીઠો લીમડો નાખી પીસી લો
- 2
તે વખતે જરૂર લાગે તો જ 1-2 ચમચી પાણી નાખી ને પીસવું. દાળ પિસાઇ ગયા પછી તેને એક વાસણમાં કાઢી લો.હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખીને એક દિશા માં ખૂબ હલાવો.જેથી તેમાં હવા ભરાશે અને વડા ખૂબ જ ફુલાશે.
- 3
હવે તેલ ગરમ મુકીને પીસેલા દાળના ખીરામાંથી ભીના હાથ કરીને મેંદુ વડાનો આકાર આપીને તેલમાં તળી લો. બંને બાજુએ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. મેંદુ વડા બનીને તૈયાર છે.તેને ચટણી અને સાંભાર સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુ વડા(menduvada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે તે રાઉન્ડ શેપમાં વચ્ચે છિદ્ર વાળા હોય છે તેને રસમ, સંભાર કે પછી નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે અડદની દાળ માંથી બનતા હોવાથી તેમાં પ્રોટીન અને વિટામિન બી, આર્યન, ફોલિક એસિડ ,કેલ્શિયમ વગેરેનો સારો સ્ત્રોત છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૮ Sonal Shah -
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
-
-
-
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
-
ધુસ્કા(dhuska recipe in gujarati)
#ઈસ્ટ#વીક૧ધુસ્કા એ ઝારખંડ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે દાળ અને ચોખા ની મદદથી બનાવવામાં આવે છે ત્યાંના લોકો બટેટા ટમેટાનુ શાક અથવા લીલી ચટણી સાથે ખાઈ છે બનાવવામાં ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
-
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મેંદુ વડા
#ચોખા#India post 7#goldenapron9th week recipeકાબોર્હાડેટ થી ભરપૂર છે. તેમજ સાઉથ ઇન્ડિયન વાનગી માં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે ઉપયોગ માં લેવાય છે. હવે તો આપણા ગુજરાતી મેનું માં પણસાઉથ ઇન્ડિયન વાનગી ઓ એ સ્થાન લીધું છે .તો ફ્રેન્ડસ એક એવીજ સાઉથ ઇન્ડિયા ની એક સ્પેશિયલ વાનગી જે સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એવી મેંદુવડા ની રેસીપી સાંભાર અને 4 અલગ ચટણી સાથે રજુ કરી છે. asharamparia -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317959
ટિપ્પણીઓ