દહીં વડા

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

દહીં વડા

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો માટે
  1. 3 વાટકીઅડદની દાળ
  2. 1 વાટકીમગની દાળ
  3. 1લાલમરચુ પાઉડર
  4. 1ધાણાજીરું
  5. 1ચાટમસાલો
  6. 1મરી પાઉડર
  7. 1સંચળ પાઉડર
  8. 1મીડીયમ બાઉલ દહીં
  9. 3-4 ચમચીખાંડ
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1 વાટકીછાશ
  12. ચપટીક હીંગ
  13. 1બાઉલ પાણી
  14. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ અડદની અને મગની દાળ સાફ ધોઈ લેવી

  2. 2

    હવે બન્ને દાળને અલગ અલગ 4કલાક પાણી નાખીને પલાળી રાખવી

  3. 3

    ત્યારબાદ મીક્સી માં પીસીને ખીરૂ તૈયાર કરવુ

  4. 4

    ખીરાને એક સાઈડ માં હલાવતા 6થી7 માં ફેટી લઈને સ્મુધ બેટર રેડી કરવુ

  5. 5

    તૈયાર કરેલા બેટરમા થી મનપસંદ સાઈઝના વડા તળી ને તૈયાર કરવા

  6. 6

    એક બાઉલમાં દહીં માં ખાંડ નાખીને મીક્સ કરી મીઠું દહીં તૈયાર કરવુ

  7. 7

    એક મોટા બાઉલમાં પાણી લઈને તેમાં છાશ અને હીંગ અને સહેજ મીઠું લઈને મીક્સ કરી તેમાં તળીને તૈયાર કરલ વડા પલાળી લેવા

  8. 8

    હવે વડાને પાણીમા થી નીતારી ને એક ડીશમાં લઈને તેના ઉપર દહીં રેડી ને મરચું પાઉડર, ધાણાજીરું, ચાટમસાલો, મરીપાવડર, સંચળ,મીઠું નાખીને ઉપરથી ધાણાભાજી નાખી સર્વ કરવા

  9. 9

    પસંદ હોયતો ફ્રીજમાં ઠંડા કરી ને પણ લઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

Similar Recipes