જુવાર ની ધાણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Ila Naik
Ila Naik @cook_20451370
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ફોડેલી જુવાર ની ધાણી
  2. 3-4 ચમચીસૂકું કોપરું
  3. 3-4 ચમચીશીંગદાણા
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 2 ચમચીતલ
  7. 5-6મીઠા લીમડાનાં પાન
  8. 1/2 ચમચીમરચાં ની પેસ્ટ
  9. 1/2 ચમચીલસણની પેસ્ટ
  10. 1 ચમચીદળેલી ખાંડ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 2-3 નંગશેકેલા પાપડ
  13. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક જાડા તળિયાં વાળી પેન માં તેલ મુકી તેમાં શીંગદાણા અને સમારેલા સૂકા કોપરા ને સાંતડી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર મીઠા લીમડાનાં પાન, મરચાં ની પેસ્ટ,લસણની પેસ્ટ, ખાંડ અને મીઠું નાખી મીક્સ કરી તેમાં તલ નાંખી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં જુવાર ની ધાણી ઉમેરવું. હવે બધું બરાબર મિક્સ કરી તેમાં શેકેલા પાપડ ના ટુકડા કરી ઉમેરવું. ગરમાગરમ સર્વ કરવું. આ ધાણી વરસાદ માં ખાવા ની ખુબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes