જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)

જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં જુવાર નો લોટ,ચણા નો લોટ, રવો ને તેમાં દહીં ઉમેરી ને હલાવી ને થોડું પાણી ઉમેરી ને હલાવી તેને ઢાંકણ ઢાંકી ને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- 2
૨૦ મિનિટ પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી ને હલાવી સરસ ખીરું તૈયાર કરો,હવે તેમાં આદુ-મરચાં ની પેસ્ટ,હળદર,સ્વાદ મુજબ મીઠું,લીમડાનાં પાન ઝીણાં સમારેલા,તલ નું તેલ ઉમેરી સરસ હલાવી લો. અલગ વઘારિયા માં તેલ,રાઈ,જીરું, હીંગ,કાપેલાં લીમડાનાં પાન,તલ ઉમેરી સરસ વઘાર કરીને ખીરા ના બાઉલ માં ઉમેરી ભેળવી લો.
- 3
પછી ખીરા માં ઈનો ઉમેરી ઉપરથી ૩ ચમચી પાણી ઉમેરી સરસ હલાવી ને પહેલે થી ગરમ કરેલ પેન માં તેલ ઉમેરી ને ખીરું ઉમેરી ધીમાં તાપે થવા દો પછી હળવેકથી ઉલટાવી દો ને ચડવા દો,સરસ બન્ને બાજુ સરસ પડ થઈ જાય એટલે ગેસ બંધ કરી સીજવા દેવું.
- 4
પછી મનગમતા આકાર ના મોલ્ડ લઈ તે આકાર માં કાપી લો ને ઉપર થી તેલ અને તલ લગાવી ગરમાગરમ ટોમેટો કેચપ સાથે આરોગો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
-
લીલાં આંબળા નું જયુસ અને મરી-ફુદીના ફ્લેવર વાળા મખાણા
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
-
-
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
ભીંડા અને કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#EB#RC4 (Green colour Recipe) Krishna Dholakia -
-
-
-
ટીંડોરા નો ગ્રીન સંભારો (Tindora Greeen Sambharo Recipe In Gujarati)
#RC4#green colour recepe Vaishaliben Rathod -
-
-
-
-
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
-
-
મગ દૂધી ટમેટું સરગવા નો સૂપ (Moong Dudhi Tomato Saragva Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies)મગ,દૂધી,ટમેટું અને સરગવા નો સૂપ:આરોગ્યવર્ધક અને શક્તિ વર્ધક સૂપકોરોના ની મહામારી માં શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા, આ સૂપ ખૂબ જ શક્તિ વર્ધક છે Krishna Dholakia -
-
-
ગાજર નો હાંડવો (Gajar Handvo Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય એવો સોજીના ઉપયોગથી ગાજર નો હાંડવો બનાવ્યો છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ સ્વાદિષ્ટ હાંડવો બ્રેકફાસ્ટ કે ડિનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)