મિક્સ ફ્રુટ શીખંડ

આજે રામનવમી ના ઉપવાસ માટે શીખંડ બનાવ્યો છે જેમાં મિક્સ ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ્સ નો અને ઈલાયચી પાઉડર તથા કેસર દૂધમાં પલાળી નાંખી રેડી કર્યો છે.. ખૂબ જ ટેસ્ટી બન્યો છે.
અહીં તમે તમારી પસંદ નાં કોઈ પણ ફ્રુટ્સ ઉમેરી શકો છો.
મિક્સ ફ્રુટ શીખંડ
આજે રામનવમી ના ઉપવાસ માટે શીખંડ બનાવ્યો છે જેમાં મિક્સ ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ્સ નો અને ઈલાયચી પાઉડર તથા કેસર દૂધમાં પલાળી નાંખી રેડી કર્યો છે.. ખૂબ જ ટેસ્ટી બન્યો છે.
અહીં તમે તમારી પસંદ નાં કોઈ પણ ફ્રુટ્સ ઉમેરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
મલમલનાં કપડાં માં દહીં ને 4-5 કલાક માટે બરાબર બાંધી ને ટાંગી દો. ત્યાં સુધી ફ્રુટ્સ ઝીણા સમારી લો. ખાંડનું બુરુ તૈયાર કરી લો. હવે આપણા મસ્કાને મિક્સિંગ બાઉલમાં કાઢી સુગર પાઉડર ભેળવી લો.
- 2
હવે સમારેલા ફ્રુટ્સ નાંખી બરાબર મિક્સ કરી લો. પછી ડ્રાય ફ્રુટ્સ નો પાઉડર તથા ઈલાયચી પાઉડર ઉમેરો. હવે હૂંફાળા દૂધ માં પલાળેલ કેસર તથા મલાઈ નાંખી બરાબર મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે આપણો મિક્સ ફ્રુટ શીખંડ તેને તમે ફ્રીઝ માં મકી ઠંડું કરી લો પછી રાજગરાની પૂરી, બટેટા ની ફરાળી સૂકી ભાજી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ફ્રુટ્સ & ડ્રાય ફ્રુટ્સ ડીશ (Fruits Dryfruits Dish Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટ્સ & ડ્રાય ફ્રુટ્સ ડીશ Ketki Dave -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં સરસ મજાના ગાજર આવે એટલે ૨-૪ વાર ગાજરનો હલવો તો બને જ. મમ્મી ની રીતે દર વખતે બનાવું. જેમાં હલાવતા અને ઘી માં શેકાતા સમય લાગે પરંતુ મીઠાશ તેમાં જ આવે.ઘણી ગાજરનાં હલવાની કુકરમાં બનાવવાની રેસીપી જોઈ, શોર્ટ કટ માં બનાવવાની ઈચ્છા પણ થઈ પણ તેમાં જે મીઠાશ હોવી જોવે તે નથી હોતી અને ધીરજ પૂર્વક જો શેકાય નહિ તો તેની self life પણ ઘટી જાય.આજે ગાજરને છીણી ઘી માં શેકી ને હલવો બનાવ્યો છે અને માવા ને બદલે મિલ્ક પાઉડર નાંખ્યું છે. પછી ઘી માં ડ્રાય ફ્રુટ્સ શેકી ૧૦ મિનિટ હલવો પણ શેક્યો હોવાથી ખૂબ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
કેસર ઈલાયચી મઠ્ઠો (Kesar Elaichi Matho Recipe In Gujarati)
#RB1રામનવમી નિમિત્તે કેસર-ઈલાયચી મઠ્ઠો બનાવ્યો જે મારા દીકરાનો ફેવરીટ છે. અત્યારે તે કેનેડા રહે છે તો તેનો ફેવરિટ મઠ્ઠો તેને dedicate કર્યો છે. Dr. Pushpa Dixit -
-
કેસર ડ્રાયફ્રુટ્સ શ્રીખંડ (Kesar Dryfruits Shrikhand Recipe In Gujarati)
#SRJ#super recipe of Juneકુકપેડ ની ચેલેન્જ માં ભાગ લઈ તથા બીજા ઓથર્સ ની રેસીપી ફોલો કરી શ્રીખંડ બનાવવાનું શરૂ કર્યું. રેસીપી બનાવતા આવડતો અને સરળ હોવા છતાં કડાકૂટ કોણ કરે જ્યારે રેડીમેડ મળે જ છે. ટાઈમની અછત વગેરે ને ધ્યાનમાં રાખીને કદી શ્રીખંડ ઘરે બનાવવાની હિમ્મત નહોતી કરેલી.😄😆કુકપેડ ની ચેલેન્જ માં ભાગ લેવા મેંગો શ્રીખંડ, કેસર-પિસ્તા શ્રીખંડ, ઈલાયચી શ્રીખંડ અને આજે કેસર-ડ્રાસ ફ્રુટ્સ શ્રીખંડ બનાવ્યો. ઘરની શુધ્ધ વસ્તુઓ નો ઉપયોગ અને તાજું ખાવાની મજા. કરવાનું પણ બહુ કંઈ નહિ. રાતે દહીં ટાંગી દઈને સુઈ જાવ તો સવારે મસ્કો તૈયાર. તેમાં મનગમતી ફ્લેવરની વસ્તુઓ, પાઉડર ખાંડ નાંખી મિક્સ કરી રેડી થઈ જાય. Bachalors અને bigginers પણ બનાવી શકે એટલું સરળ.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
Its my all time favorite recipe in dessert that too in summers.. Heaven on earth.. Yum😋@Jayshree171158 inspired me for this recipeઅમારા ઘરે ફ્રુટ કસ્ટર્ડ ઓછુ બને જેનું મુખ્ય કારણ એ કે દૂધમાં અમુક ખાટા ફ્રુટ્સ - જેવા કે દ્રાક્ષ, સફરજન કે કેરી નાખવાથી એ વિરૂદ્ધ આહાર કહેવાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. Dr. Pushpa Dixit -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે. Sudha Banjara Vasani -
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ફરાળી નાનખટાઈ
ઘંઉનાં લોટની નાનખટાઈ, મખાનિયા બિસ્કીટ, ચોકલેટ કુકીઝ ની સફળતા પછી નો પ્રયાસ.. ખૂબ જ સરસ રહ્યો. રાજગરાના લોટની આ નાનખટાઈ ઉપવાસ માં ખાઈ શકાય એ માટે જ બનાવી છે મિત્રો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)
#GA4#Week22મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી. Vk Tanna -
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
મિક્સ ફ્રુટ લસ્સી વિથ આઈસ્ક્રીમ
#GA4#week26ગરમીની શરૂઆત થઈ ગઈ છે..તો ચાલો ગરમીમાં થોડી ઠંડક કરીયે..અને હાં . લાસ્ટ રેસીપી... enjoy પણ કરી લઈએ...ખૂબ ખૂબ આભાર cookpad ટીમ..&...all my dear friends.. Jayshree Chotalia -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો આવે એટલે અવારનવાર ઉપવાસ થતા હોય છે તેમાં આવું ટેસ્ટી ફ્રુટ સલાડ મળે તો સરસ મજા આવી જાય Kalpana Mavani -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
મિક્સ ફ્રુટ રાઇતું
#SRJ #NFR#RB9 #week9 ફ્રુટ રાઇતું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમી માં રાઇતું ખાવા નું બધા પસંદ કરે છે અને આ ફ્રુટ રાઇતું વ્રત માં પણ ખાઈ શકાય છે અને તેને બનાવવું એકદમ સરળ છે આને તમે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો છો Harsha Solanki -
-
કેસર ડ્રાય ફ્રુટ્સ મઠો
દહીંની વાનગી નુુંનામ પડે એટલે શીખંડ,મઠો યાદ આવે આજે મેં કેસર ડ્રાય ફ્રુટ્સ મઠો બનાવ્યો.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (6)