રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પેહલા સેન્ડવીચ બનાવવા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી, પછી બ્રેડ ની કિનારી કાપી લેવી મે બ્રેડ કિનારી વગર ના લીધા છે
- 2
ગ્રીન ચટણી બનાવવા માટે પેહલા મિક્સર જાર માં પાપડી ગાંઠીયા, કોથમીર, આદું,લસણ, મરચાં ની પેસ્ટ,મીઠું ઉમેરી પીસી ને ચટણી બનાવી લેવી,
- 3
હવે બ્રેડ સ્લાઈસ લઈ તેની ઉપર બટર ને ગ્રીન ચટણી લગાવી તેની ઉપર કાકડી ગોઠવી સેન્ડવીચ મસાલો ભભરાવો,
- 4
તેની ઉપર ટામેટા, બટાકા ને કાંદા ને સ્લાઈસ મૂકવી પછી સેન્ડવીચ મસાલો ભભરાવો,
- 5
ઉપર ચીઝ છીણી લેવું ને સેન્ડવીચ મસાલો છાંટી બ્રેડ ની સ્લાઈસ બટર ને ગ્રીન ચટણી લગાવેલી તેના ઉપર મૂકી દેવી ને ઉપર ચીઝ છીણવું ચપ્પુ થી પીસ કરી ઉપર ટોમેટો કેચઅપ થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
વેજ ચીઝ સેન્ડવીચ 🥪🥪((Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadindia#coolpadgujarati Unnati Desai -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia -
-
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16875713
ટિપ્પણીઓ