મેંગો કોકોનટ ટ્રફલ

Avani Parmar
Avani Parmar @cook_23168717

મેંગો કોકોનટ ટ્રફલ

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
15-17 નંગ માટે
  1. 3 કપકોપરા નું છીણ
  2. 1હાફુસ કેરી નો પ્લ્પ
  3. 1 tspમેંગો ઇમલસન
  4. 1/2 કપમિલ્ક મેડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કોપરા ના છીણ ને 2 મિનિટ માટે શેકી લો.હવે તેમાં કેરી નો પ્લ્પ્,મેંગો ઇમલસન એડ કરી મિક્સ કરો.

  2. 2

    હવે મિલ્ક મેડ એડ કરી મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેના બોલ્સ બનાવી લો.કોપરા ના છીણ માં રગદોળી લો.

  4. 4

    રેડી છે મેંગો કોકોનટ ટ્રફલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes