મેંગો મહારાજા

#મેંગોમહારાજા #MangoMaharaja
#RB7 #Week7
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
મેંન્ગો મહારાજા -- ફળો નો રાજા કેરી કહેવાય છે . એટલે જ મેં આ નામ આપ્યું છે . હાફુસ આંબા ની ડીલાઈટ ફૂલ , આ રેસીપી મારા ઘરમાં બધાંને મનપસંદ છે . સીઝન માં વારંવાર બનાવું છું . તકમરીયાં, ડ્રાયફ્રૂટ્સ, ટૂટીફ્રૂટી, આઇસક્રીમ, ચેરી, હાફુસ નો પલ્પ, ને ટુકડા નાખી તૈયાર થાય છે .
મેંગો મહારાજા
#મેંગોમહારાજા #MangoMaharaja
#RB7 #Week7
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
મેંન્ગો મહારાજા -- ફળો નો રાજા કેરી કહેવાય છે . એટલે જ મેં આ નામ આપ્યું છે . હાફુસ આંબા ની ડીલાઈટ ફૂલ , આ રેસીપી મારા ઘરમાં બધાંને મનપસંદ છે . સીઝન માં વારંવાર બનાવું છું . તકમરીયાં, ડ્રાયફ્રૂટ્સ, ટૂટીફ્રૂટી, આઇસક્રીમ, ચેરી, હાફુસ નો પલ્પ, ને ટુકડા નાખી તૈયાર થાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
બ્લેન્ડર માં કેરી નો રસ, સાકર, આઈસ ક્યૂબ્સ, આઇસક્રીમ નાખી બ્લેન્ડ કરી સ્મૂધી બનાવી લો.
- 2
એક મોટા ગ્લાસ માં તકમરિયાં નાખી, 1/2 ગ્લાસ, મેંન્ગો આઇસક્રીમ સ્મૂધી નાખી, આઇસક્રીમ નો એક સ્કૂપ નાખવો. મેંન્ગો નાં ટુકડા, ડ્રાયફ્રૂટ્સ, ટૂટીફ્રૂટી, તકમરિયાં નાખી, પાછી સ્મૂધી નાખવી.
- 3
હવે 2 સ્કૂપ આઇસક્રીમ નાખી, ઊપરથી ડ્રાયફ્રૂટ્સ, તકમરિયાં, ટૂટીફ્રૂટી, મેંન્ગો નાં ટુકડા, ને ચેરી થી ગાર્નીશ કરવું. મેંન્ગો મહારાજા નો મસ્ત સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંન્ગો ડ્રાયફ્રૂટ્સ ડીલાઈટ
#મેંન્ગોડ્રાયફ્રૂટ્સડીલાઈટ #MangoDryfruitsDelight#KR #કેરીરેસીપીચેલેન્જ#RB6 #Week6#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંન્ગો ડ્રાયફ્રૂટ્સ ડીલાઈટ ---મારા આખા પરિવાર ને ડેડીકેટ કરૂ છું .. બધાંને મનપસંદ કેરી , ફળો નો રાજા આંબા .. સાથે મળી સ્વાદ માણીયે . Manisha Sampat -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
કેસર ડ્રાયફ્રુટસ માલપુઆ (Kesar Dryfruits Malpua Recipe In Gujarati)
#કેસર_ડ્રાયફ્રૂટ્સ_માલપુઆ#SaffrronDryfruitsMalpua#રથયાત્રાસ્પેશ્યલ #હોળીસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકેસર ડ્રાયફ્રૂટ્સ માલપુઆ --- રથયાત્રા નાં પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને શ્રીનાથજી ને માલપુઆ નો ભોગ ધરાવાય છે . Manisha Sampat -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા છે.કેરી ની અલગ અલગ વાનગી બને છે.આજે મેંગો મિલ્કશેક બનવ્યો #KR Harsha Gohil -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
મેંગો ડ્રાયફ્રુટ મિલ્કશેક (Mango Dryfruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week4મેં હાફુઝ કેરી સાથે કાજુ,બદામ,અખરોટ,પીસ્તા ,ઇલાયચી અને કેસર નો મીક્સ ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી ને બનાવ્યું છે એકદમ યમ્મી લાગે છે.ગરમી માં આ મિલ્કશેક પીવાની મઝા આવે છે. Alpa Pandya -
મેંગો મનપસંદ (Mango Manpasand Recipe In Gujarati)
#મેન્ગો #કેરી #આફૂસ #આંબા #પાકી_કેરી_મીઠાઈ#AlphonsoMango #MangoManpasand#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેન્ગો મનપસંદ - આ નામ એટલે રાખ્યું છે કેમ કે મેન્ગો બધાં ને મનપસંદ હોય છે . મેં કેરી નો અને ગુલાબ નો શેપ આપી મીઠાઈ બનાવી છે. બદામ નાખવાથી ક્રન્ચી મીઠાઈ ખાવાની મજા અલગ જ આવે છે Manisha Sampat -
મેંગો મસ્તાની
મેંગોમસ્તાની એ એક લોકપ્રિય પીણું છે, જે પુના નું છે. તેમાં કેરી નાં મિલ્કશેક માં આઇસક્રીમ અને ડ્રાયફ્રૂટ, ગ્લેઝ્ડ ચેરી અને તુટી ફ્રુટી નાંખી ને બનાવવા માં આવે છે. 😋😋મસ્તાની બહુ બધાં હોય છે. સીતાફળ મસ્તાની, અનાનસ મસ્તાની, વેનીલા મસ્તાની, ઓરેન્જ અને રોઝ મસ્તાની, પિસ્તા મસ્તાની, ચોકલેટ મસ્તાની અને મેંગે મસ્તાનની.... અને બીજા અનેક..આમ તે હું પુના કોઈ દિવસ ગઈ નથી પણ, ઘરે મેંગો મસ્તાની બનાવી તેનો આનંદ લઉ છું. તમે પણ આ રેસિપી થી બનાવો અને ઘરે જ એનો આનંદ લો 🍹😍😊#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
મેંગો સોરબે (Mango sorbet recipe in Gujarati)
સોરબે સામાન્ય રીતે ફળો નાં રસ કે પલ્પ માંથી બનાવવા માં આવે છે. એમાં ફક્ત ખાંડ કે મધ ઉમેરી ને બનાવવા માં આવે છે. સોરબે માં કોઈ પણ પ્રકાર ની ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ સામાન્ય રીતે કરવા માં આવતો નથી. સોરબે ભોજન નાં બે કોર્સ ની વચ્ચે પેલેટ ક્લિનઝર તરીકે અથવા તો ડીઝર્ટ તરીકે પીરસવામાં આવે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ અને લાઈટ ડીઝર્ટ છે જે ગરમી ની ઋતુ માં અલગ જ મજા આપે છે.#APR#RB7#cookpadindia#cookpad_gu spicequeen -
-
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
-
મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
#KR ફાલુદા સૌ કોઈ નો ભાવતો. ઉનાળા માં ખાસ પીવાતો ફાલૂદા એમા પણ મેંગો ફાલૂદા છોકરા ઓ નો તો ખાસ પ્રિય. Bina Samir Telivala -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં મેંગો ખાવાં ની મઝા આવે. આપણે તેને આખા વરસ માટે સ્ટોર પણ કરીને રાખીયે છીએ. મેંગો માંથી ઘણી બધી રેસિપી બનાવીએ છીએ. અહીં મેં "મેંગો મલાઈ કુલ્ફી " બનાવી છે. જે ગેસ બાળ્યા વગર, (નો fir ) બનાવી છે. સ્વાદ લાજવાબ બન્યો છે. Asha Galiyal -
એલચી ફ્લેવર વ્હીટ સ્વીટ પેન કેક,(elachi flavour wheat sweet pan cake recipe in gujarati)
#સુપરશેફ2 , #વીક2 , #ફલોર્સ_લોટ#ઈલાયચી_ફ્લેવર_વ્હીટ_સ્વીટ_પેન_કેક#મીઠાં_પુડલા #ઘઉંનો_લોટ #એલચી#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveઘઉંનાં લોટ માંથી ઘરે ઘરે બનતાં એલચી ફલેવર - ડ્રાયફ્રૂટ્સ વાળાં મીઠાં પુડલા ની રેસીપી શેયર કરું છું. ઈનો સોડા નાખવાથી સોફ્ટ, જાળીદાર, સાવ ઓછાં તેલ માં પુડલા તૈયાર થાય છે. Manisha Sampat -
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
ફ્રેશ મેંગો જૂયસ (fresh mango juice recipe in Gujarati)
#goldenapron3કેરી એ ફળો નો રાજા છે અને ઉનાળા મા આવતું ફળ છે અને ગરમી માં મેંગો જુઈસ નો ફ્રેશ જુઈસ પીવા ની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KRકસ્ટર્ડ છોકરાઓની ફેવરેટ સ્વીટ ડિશ છે. કસ્ટર્ડ બનવામાં બહુજ સહેલું છે અને એને કમ્ફર્ટ ફૂડ પણ કહેવાય છે. છોકરાઓ ની પાર્ટી માં કસ્ટર્ડ સ્યોર હિટ પુરવાર થાય છે. Bina Samir Telivala -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#KR#MangoMastani" આમ કે આમ ઔર ગુટલીયો કે ભી દામ" એટલે જ કેહવત છે કેમકે ખબર છે કેરી ને ફળ નો રાજા કેમ કહે છે ? કારણ કે કેરી ને કોઈ પણ વ્યક્તિ ના નથી કઈ શકતું. એનો રસ, કટકી, ચીરીયાં કે લસ્સી કે જ્યુસ, શ્રીખંડ, પેંડા ઓહ્હ હોં કેટલીય વાનગીઓ બને કેરી માંથી. પછી કાચી કેરી અને પાકી બંને તો વપરાય જ પણ એની ગોટલીય મુખવાસ માં વપરાય છે. મેં પણ અહીં મેંગો મસ્તાની બનાવી જે પુના ની બહુ જ પ્રખ્યાત ડેઝર્ટ છે અને કૂલ કૂલ અને ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
કોલ્ડ કલિંગર શરબત (Cold Watermelon Sharbat Recipe In Gujarati)
કોલ્ડ કલિંગર શરબત #SM #Cookpad #Cookpadindia#Cookpadegujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove#કલિંગરશરબતકોલ્ડ કલિંગર શરબત -- ગરમી માં સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું, એટલે કલિંગર નો શરબત . Manisha Sampat -
મેંગો મસ્તાની
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યુ હતુ તો એમાંથી આ એક ડ્રીંક બનાવ્યુ છે. Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ (2)