કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપકોપરા નું છીણ
  2. 1ઉપર કપ ખાંડ
  3. 1/2 કપમિલ્ક મેડ
  4. 1/2 કપકેસર વાળું મિલ્ક
  5. ડ્રાયફ્રુટ
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન લો તેમાં ખાંડ અને પાણી કરી ને ચાસણી કરો એક તાર ની

  2. 2

    હવે કોપરા ના છીણ માં મિલ્ક મેડ અને મિલ્ક ધાબો દો. બધું મિક્સ કરો.. હવે તેને ધીમે ધીમે ચાસણી માં નાખો, હવે તેને બધું મિક્સ કરો, એક થાળી માં લઇ ને ગ્રીસ કરો તેને પાથરો તેને કાપા કરી ને સર્વ કરો..

    ડ્રાયફ્રુટ પાથરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes