રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા કેરી નો રસ લઈ તેને ગરમ કરવા મુકી તેમા ખાંડ 7 ચમચી અડધું જીલેટીન પાવડર ઓગાળી લેવો હવે ગેસ બંધ કરી લેવો તેવી જ રીતે કોકોનટ મિલ્ક ને ગરમ કરી તેમા ખાંડ ઉમેરી જીલેટીન મિક્ષ કરી લેવું કવે બન્ને ને કાચના ગ્લાસ મા સેટ કરવા મુકી દેવુ તેને ફી્ઝ મા 3કલાક સેટ કરવા મુકી ચેરી થી ડેકોરેટ કરી સવઁ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંઞો કોકોનટ ક્રીમી ખાંડવી
ખાંડવી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે અને મેં મીઠાઈ (ડેઝટઁ )ના રુપે રજૂ કરી છે Chhaya Thakkar -
મેન્ગો કોકોનટ લડ્ડુ
#Goldenapron#post1# આ લડ્ડુ કેરીનાં રસ, કોપરાની છીણ,મિલ્ક પાવડર, મિલ્કમેડમાંથી બનાવેલા છે, આ લડ્ડુ જલ્દી બની જાય છે માટે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
-
કોકોનટ કુકીઝ
#CR#Coconut receipe# cookpadindia#cookpadgujarati નાળિયેર મને ખુબ ભાવે સૂકા નાળિયેર અને લીલા નાળિયેર માંથી અલગ અલગ વાનગી બનાવાય છે આજે મેં સૂકા નાળિયેર ની ઉપયોગ કરી કુકીઝ બનાવ્યા સરસ બન્યા.તે ચાય કે કોફી સાથે સરસ લાગે છે. Alpa Pandya -
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
-
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
એગલેસ કોકોનટ મેકરુન્સ (Coconut macaroons recipe in Gujarati)
મેકરૂન એક નાના બિસ્કીટ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બદામનો પાવડર, કોપરું કે બીજા સુકામેવાના પાવડર માંથી બનાવી શકાય. એમાં અલગ અલગ પ્રકારના ફ્લેવર કે રંગ પણ ઉમેરી શકાય. ગ્લેઝs ચેરી, જામ કે ચોકલેટ કોટીંગ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક અને કોપરા ના છીણ નો ઉપયોગ કરીને એગલેસ મેકરૂન્સ બનાવ્યા છે જે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.આ મેકરૂન્સ બહારથી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ હોય છે.#RB2#cookpadindia#cookpad_gu spicequeen -
મેન્ગો કોકોનટ બોલ્સ(Mango coconut balls recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#cookpadgujrati#CookpadIndia નાના મોટા દરેકને તે કેરી ખૂબ જ પસંદ હોય છે અને તેની સીઝન આવે એટલે જુદા જુદા સ્વરૂપે તેનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. આ વાનગી બનાવવામાં એકદમ સરળ છે અને તે બધાને પસંદ પડે તેવી છે. Shweta Shah -
-
-
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો બરફી(dry fruit mango barfi recipe in Gujarati)
આ મેંગો બરફી મે કોઈ પણ જાત ના કલર કે એસંસ વગર બનાવી છે. અત્યાર ના કોરોના ના સમય માં બહાર ની મીઠાઈ ખાવા કરતાં ઘરે જ બનાવો ટોટલી હાયજેનિક ડ્રાયફ્રુટ મેંગો બરફી. Meet Delvadiya -
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe In Gujarati)
મારા 5.7 વર્ષ નાં દિકરા એ બનાવી એટલે રેસીપી મુકવાની ઈચ્છા થઈ. Pooja Shah -
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
-
-
-
-
-
-
-
-
-
મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)
મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને Prerita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9623691
ટિપ્પણીઓ