ભાત ના ભજીયા

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar

ભાત ના ભજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. તપેલી રંધેલા ભાત
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. ટે.સ્પૂન દહીં
  4. ૧ ટી.સ્પૂનખાંડ
  5. ૨-૩ લીલા મરચાં
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નાની વાટકીકોથમીર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ટે.સ્પૂન લાલ મરચું પાઉડર
  10. ૧ ટી.સ્પૂનહળદર
  11. ટે.સ્પૂન ચોખા નો લોટ
  12. પાણી જરૂર મુજબ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ભાત, સમારેલા લીલા મરચા, ડુંગળી, કોથમીર લઇ બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ તેમાં દહીં, ખાંડ, મીઠું, લાલ મરચું, હળદર, ચોખા નો લોટ, ચણા નો લોટ, પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે એક કડાઈ માં તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલ મિશ્રણ ના ભજીયા પાડી લો અને થોડા ક્રિસપી થાઈ ત્યાં સુધી તળી લો

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ ભાત ના ભજીયા જેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
પર
I love cooking as it makes me more creative along with nice healthy ideas
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes