રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાની ડીશ તરબૂચ ના ટુકડા
  2. 1લીંબુ
  3. સંચળ સ્વાદઅનુસાર
  4. 1નાની બોટલ સ્પ્રાઇટ
  5. 8-10ફુદીનાના પાન
  6. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તરબૂચ ના ટુકડાને મિક્સર જાર મા ક્રશ કરી લો. અને ગરણી ની મદદ થી ત્યાર થયેલ જ્યુસ ને ગાળી લો.
    (જો તરબૂચ ગળ્યું ના હોયતપ સ્વાદનુસાર ખાંડ ઉમેરવી)

  2. 2

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને સંચળ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે, સર્વિગ ગ્લાસ મા બરફના ટુકડા, ફુદીનાના પાન અને તરબૂચ નું જ્યુસ ઉમેરી દો ઉપર થી ધીમે ધીમે સ્પ્રાઇટ ઉમેરી દો.

  4. 4

    તો તૈયાર છે વોટરમેલન મોજીટો...

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes