જુવારના લોટનું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)

#ML
#Millets
#Summer_Special
#Cookpadgujarati
લગભગ બધાને પાપડીનો લોટ એટલે કે ચોખાના લોટનું ખીચુ ભાવતું જ હશે…પણ ક્યારેય જુવારના લોટનું ખાટું ખીચુ ખાધું?? જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની વાનગી ખાવાથી ફાયદો થાય છે. આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને સીંગતેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
જુવારના લોટનું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#ML
#Millets
#Summer_Special
#Cookpadgujarati
લગભગ બધાને પાપડીનો લોટ એટલે કે ચોખાના લોટનું ખીચુ ભાવતું જ હશે…પણ ક્યારેય જુવારના લોટનું ખાટું ખીચુ ખાધું?? જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની વાનગી ખાવાથી ફાયદો થાય છે. આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને સીંગતેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને હીંગ ઉમેરો.
- 2
હવે આમાં જીના સમારેલા લીલાં મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ખાટી છાશ અને પાણી ઉમેરી હલાવી લો.
- 4
ત્યારબાદ આમાં બેકિંગ સોડા ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી બોઇલ થવા દો.
- 5
હવે તેમાં જુવાર નો લોટ ઉમેરી અને તેને લાકડાના વેલણ થી બરાબર રીતે મિક્સ કરી લો.
- 6
હવે તેમા લાલ મરચુ પાવડર, હળદર પાવડર, આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી કડાઈને ઢાંકણ ઢાંકી ખીચાંને બે મિનિટ માટે ધીમા તાપે કુક થવા દેવાનું છે. જેથી જુવારનું ખીચું સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.
- 7
હવે આપણું જુવારનું ખીચું સર્વ કરવા માટે તૈયાર છે. આ ખીચા પર ખાટા અથાણાનો મસાલો, સીંગતેલ અને કોથમીર ના પાન છાંટીને સર્વ કરવાથી ખીચું નો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- 8
- 9
Similar Recipes
-
જુવારના વડા (Jowar Vada Recipe In Gujarati)
#GA4#Week16#post2#Jowar#જુવારના_વડા ( Jowar Vada Recipe in Gujarati ) આ જુવાર ખુબ કામનુ ધાન્ય છે.વજન ઉતારવાવાળાએ ખાસ ખાવુ જોઇએ. જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમીઓમાં તેના સેવનથી અનેક ફાયદા થાય છે, એટલા માટે ગરમીઓમાં પૌષ્ટિક જુવારના લોટ પોતાના ઘર ઉપર જરૂર રાખવો જોઈએ. આ જુવારના રોટલા શીયાળામાં પણ ખાવા જ જોઇએ લસણની ચટણી તથા લીલા મસાલા ઉમેરીને બનાવેલો રોટલો ડોમીનોઝના પીઝાને સાઇડમાં મુકી દે તેવો સ્વાદીષ્ટ બને છે... ચાલો આજે જ ચુલે બનાવી ને ટ્રાય કરો.... તે ઘઉંની રોટલીનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. શું તમે જાણો છો કે જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. પરંતુ પહેલા આ ઘાસના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. ત્યારબાદ જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું. Daxa Parmar -
જુવાર ખીચું તાજા જુવાર પોંક સાથે (Juvar flour khichu with fresh ponk recipe in Gujarati)(Jain)
#FFC2#week2#Juvar_khichu#Jowar_KHICHU#juvarflour#fresh_Juvar#ponk#khichu#healthy#breakfast#CookpadIndia#COOKPADGUJRATI જુવાર માં અઢળક ગુણ રહેલા હોવાથી તેનો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. મેં અહીં જુવાર નાં લોટ નું ખીચું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાં માટે તેમાં તાજાં જુવાર નાં પોંક નો પણ ઉપયોગ કર્યો. જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે. જુવાર ની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમી માં તેના સેવનથી અનેક ફાયદા થાય છે,જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.આ ઉપરાંત કેન્સર થી ખતરો ઓછો કરે છે. પેઢા નાં દર્દ માં રાહત આપે છે. Shweta Shah -
સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
#CB9#week9#Khichu#cookpadgujarati ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે. આજે હું તમારે માટે ખીચાની એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જેમાં તેલ પણ ઓછુ જશે અને તે ટેસ્ટી પણ બનશે અને તેમાં ગઠ્ઠા પણ નહિ પડે. આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે. આજે મેં સુરત નું ફેમસ સુરતી મસાલા ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં એકદમ ચટાકેદાર ને મસાલેદાર ખીચું લાગે છે..આ ખીચ માં લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે પણ આ રીત થી સુરતી મસાલા ખીચું બનાવો ને આ શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ ખીચું ખાવાની મજા માણો. Daxa Parmar -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
#GA4 #Week16 #juwar જુવાર ખુબ જ હેલ્ધી ધાન્ય છે.જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટ ની ખાસિયત છે કે એનો ખાવા માં ઉપયોગ કર્યા પછી લાંબો સમય ભૂખ લાગતી નથી. તે ઘઉં અને મેંદાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.જુવાર નો લોટ ઘઉંના લોટથી અનેક ગણો હેલ્ધી છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે અને તે ગ્લૂટેન ફ્રી છે જુવાર માં અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ રહેલા છે.તેના રોજીંદા ઉપયોગથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જુવાર ના લોટમાંથી રોટલી રોટલા તો બનતા જ હોય છે, પણ મેં અહીંયા બધા ની ઓલટાઈમ ફેવરિટ એવી ક્રન્ચી કુકીઝ બનાવી છે. Harita Mendha -
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Tasty Food With Bhavisha -
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#GA4 #Week24 બાજરી ના લોટ નું ખીચું મને ને મારા પરિવાર ને ખુબ જ પસન્દ છે.ઝટપટ બની જાય ને ખુબ સ્વાદિષ્ટ લાગે. Minaxi Rohit -
મલ્ટી મિલેટ લોટ નું ગ્રીન ખીચું (Multi Millet Flour Green Khichu Recipe In Gujarati)
#JWC1 મલ્ટી મિલેટ લોટ માં જવ બાજરી જુવાર કોદરી કાંગ વગેરે હોય છે તેથી પચવામાં સરળ અને હેલ્થ માટે પણ આ ખીચું ખૂબ સારું છે Bhavna C. Desai -
-
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 જુવાર નું ખીચુંજુવાર ખાવા મા ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી થી પચી જાય છે.જુવાર નું ખીચું જલ્દી થી બની જાય છે અને બનાવવું પણ સહેલું છે. Sonal Modha -
જુવાર ના લોટ નું ખીચું
#પીળી જુવાર માં ફાયબર્સ વધુ પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસ અને હાઇ બલ્ડ પ્રેશર ના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયેટ ફુડ તરીકે પણ ઉપયોગી થાય. Bhavna Desai -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
રો મેંગો રાઇસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SD#summer_special#south_indian_style#cookpadgujarati મેંગો રાઇસ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે પહેલાથી રાંધેલા ચોખા, કાચી લીલી કેરી, મસાલા અને કઢીના પાનથી બનાવવામાં આવે છે. આ મેંગો રાઈસ બનાવવા માટે સરળ છે અને આપણે જે રીતે લેમન રાઈસ અને કોકોનટ રાઈસ બનાવીએ છીએ તેના જેવું જ છે. તેનો સ્વાદ તીખો, થોડો ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે. તે તેના પોતાના પર સ્વાદિષ્ટ છે અને તમારે કોઈપણ બાજુની જરૂર નથી. મેંગો રાઇસ એ ઉનાળાની લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે દક્ષિણ ભારતીય રાજ્યો - આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં બનાવવામાં આવે છે. આ એક વાનગી છે જે મુખ્યત્વે ચોખા, લીલી કાચી ખાટી કેરી, જડીબુટ્ટીઓ અને મસાલા વડે બનાવવામાં આવે છે. તેલુગુમાં તે મામિદિકાયા પુલિહોરા તરીકે ઓળખાય છે અને કર્ણાટકમાં તે માવિનાકાય ચિત્રન્ના તરીકે ઓળખાય છે. Daxa Parmar -
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
વરહાડી દાળ કાંદા (Varhadi Daal Kandaa Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રિયન_રેસીપી#cookpadgujarati ભારત ની દાળ પુરા દુનિયા ભર મા પ્રખ્યાત છે. દરેક પ્રાંત ની દાળ નો સ્વાદ કંઇક અલગ અને નિરાલા હોય છે. આ દાળ એ મહારાષ્ટ્ર ની ફેમસ દાળ છે. આ વરહાડી દાળ કાંદા મસાલેદાર અને તીખી હોય છે. આ દાળ ને મરાઠી મા "ઝનઝનીત દાલ કાંદા" પણ કહેવામા આવે છે. તે મહારાષ્ટ્રના વિदर्भ ભાગમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અધિકૃત મહારાષ્ટ્રીયન શૈલીની મસાલેદાર દાળ રેસીપી છે. જે લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે એકવાર ચાખેલા દાળ કાંદા ના સ્વાદને ક્યારેય ભૂલી શકતા નથી. Daxa Parmar -
કર્ડ રાઈસ / થૈયર સાદમ (Curd Rice Recipe in Gujarati)
#SR#સાઉથઇન્ડિયન_રેસિપી#cookpadgujarati કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. દક્ષિણ ભારત માં તેને "થૈયર સાદમ" એટલે કે "કર્ડ રાઈસ" એ આપણા સૌને ભાવતી ભાત ની વાનગી છે. દક્ષિણ ભારત માં "થૈયર"એટલે 'દહીં' અને "સાદમ" એટલે 'ભાત' થાય છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. કર્ડ રાઈસ (દહીંવાળા ભાત) ને માત્ર ભાત અને દહીંથી અથવા તેમાં અડદની દાળ, રાઈ, મરચાં, લીમડાના પાન અને લીલા ધાણાનો વઘાર મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીને બનાવવામાં આવ્યું છે. તે હમેશાં દક્ષિણ ભારતમાં બપોરના ભોજનમાં અથવા રાતના ભોજનની સાથે પીરસવામાં આવે છે અને તેને બહુ જ ઓછા સમયમાં થોડી જ મહેનતથી બનાવી શકાય છે. બેચલર માટે તે કોઈપણ સમયે ઝડપથી બનાવવા માટે સૌથી સારી વાનગી છે. આ કર્ડ રાઈસ મુખ્ય રીતે ભારતમાં જ ખાવામાં આવે છે, તેનું ઓરિજિન પણ અહીંયા જ છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ સ્ટેપલ ફૂડ તરીકે કરવામાં આવે છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આન્ધ્ર પ્રદેશ સાથે જ મહારાષ્ટ્રમાં તેને ખાવામાં આવે છે. તેના વઘારના પ્રકાર રાજ્યો પ્રમાણે બદલાઇ જતા હોય છે. Daxa Parmar -
ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ડિનર માં પણ ચાલે અને સ્નેક તરીકે ખાવું હોયતો પણ ઉત્તમ છે.સાથે અથાણાં નો મસાલો અને સીંગતેલ હોયએટલે મજ્જા પડી જાય . Sangita Vyas -
જુવાર ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2જુવાર નું ખીચું ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે, શિયાળામાં જુવારનો ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
લસણીયા ખીચું (Khichu Recipe In Gujarati)
લસણીયા જુવાર ના લોટ નું ખીચું#GA4 # Week 16શિયાળા માં લસણ ખુબ સારું. ઠંડી માં ગરમ વસ્તુ ખાવી જોઈએ. લસણ ગરમ એટલે. લીલું લસણ ખાવાની મજા પણ આવે. અને એમાં પણ કનકી નો લોટ નઈ જુવાર ના લોટ માં પણ સારુ લાગે છે. Richa Shahpatel -
તીખો કંસાર (Tikho Kansar Recipe In Gujarati)
#Fam#વિસરાયેલી_વાનગી#ટ્રેડિશનલ_વાનગી આ વાનગી મારા ઘર માં બનતી વર્ષો જૂની વાનગી છે...જે મારા નાની માં બનાવતા..તેમની પાસેથી મારી મમ્મી બનાવતા સિખી ને આજે એ જ વાનગી મે પણ મારી મમ્મી પાસેથી શીખી ને આજે આ તીખો કંસાર બનાવ્યો છે. જે સાંજ ની નાની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આ રેસિપી હેલ્થી પણ છે અને ઝડપથી બની જતી વાનગી છે. આ એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. જેને તીખી લપસી, તીખો કંસાર, તીખો હલવો, તીખો લોટ, ખરો લોટ, વઘારેલો લોટ કે છાસિયો લોટ ના નામ થી ઘણા બધા અલગ અલગ નામથી લોકો આને બનાવે છે. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં જ મળી રહે એવી સામગ્રીમાંથી અમુક જ મિનિટ માં આ રેસિપી તૈયાર થઈ જાય છે....અને સાથે જ ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. Daxa Parmar -
શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
#Shivratri_Special#shiv#cookpadgujarati શક્કરિયા એ વિટામિનથી ભરપૂર કંદ છે. શક્કરિયા વિટામિન B6, વિટામિન C, D, આયર્ન મેગ્નેશિયમ અને ભરપૂર ફાઇબરનો સારો સ્ત્રોત છે. તો તમારા માટે આ સબઝી તૈયાર કરવાનું બીજું કારણ. તે બનાવવા માટે ઝડપી અને સરળ છે. Daxa Parmar -
મૈસૂર ઓનીયન બોન્ડા (Mysore Onion Bonda Recipe in Gujarati)
#MRC#CookpadGujarati#monsoon_special#Southindian_Streetstyle મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેં આ મૈસૂર બોંન્ડા માં બટાકાની પેસ્ટ અને ઓનિયન ના લચ્છા ઉમેરીને બનાવ્યા છે. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. Daxa Parmar -
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
ગરમ ગરમ જુવારના રોટલા ખાવા ની મઝા આવે સાથે ઘી ને ગોળ વાહ...... Harsha Gohil -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
-
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ