તીખો કંસાર (Tikho Kansar Recipe In Gujarati)

#Fam
#વિસરાયેલી_વાનગી
#ટ્રેડિશનલ_વાનગી
આ વાનગી મારા ઘર માં બનતી વર્ષો જૂની વાનગી છે...જે મારા નાની માં બનાવતા..તેમની પાસેથી મારી મમ્મી બનાવતા સિખી ને આજે એ જ વાનગી મે પણ મારી મમ્મી પાસેથી શીખી ને આજે આ તીખો કંસાર બનાવ્યો છે. જે સાંજ ની નાની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આ રેસિપી હેલ્થી પણ છે અને ઝડપથી બની જતી વાનગી છે.
આ એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. જેને તીખી લપસી, તીખો કંસાર, તીખો હલવો, તીખો લોટ, ખરો લોટ, વઘારેલો લોટ કે છાસિયો લોટ ના નામ થી ઘણા બધા અલગ અલગ નામથી લોકો આને બનાવે છે. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં જ મળી રહે એવી સામગ્રીમાંથી અમુક જ મિનિટ માં આ રેસિપી તૈયાર થઈ જાય છે....અને સાથે જ ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે.
તીખો કંસાર (Tikho Kansar Recipe In Gujarati)
#Fam
#વિસરાયેલી_વાનગી
#ટ્રેડિશનલ_વાનગી
આ વાનગી મારા ઘર માં બનતી વર્ષો જૂની વાનગી છે...જે મારા નાની માં બનાવતા..તેમની પાસેથી મારી મમ્મી બનાવતા સિખી ને આજે એ જ વાનગી મે પણ મારી મમ્મી પાસેથી શીખી ને આજે આ તીખો કંસાર બનાવ્યો છે. જે સાંજ ની નાની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આ રેસિપી હેલ્થી પણ છે અને ઝડપથી બની જતી વાનગી છે.
આ એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. જેને તીખી લપસી, તીખો કંસાર, તીખો હલવો, તીખો લોટ, ખરો લોટ, વઘારેલો લોટ કે છાસિયો લોટ ના નામ થી ઘણા બધા અલગ અલગ નામથી લોકો આને બનાવે છે. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં જ મળી રહે એવી સામગ્રીમાંથી અમુક જ મિનિટ માં આ રેસિપી તૈયાર થઈ જાય છે....અને સાથે જ ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો કરકરો લોટ એક બાઉલ માં ઉમેરી તેમાં મોણ માટે સીંગતેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ને આ લોટ ને સાઈડ પર મૂકી દો. (આ તીખા કંસાર ને સિંગતેલ માં બનાવવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે)
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી એ ફૂટે એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, જીણું સમારેલું લસણ ઉમેરી 1 મિનિટ માટે સાંતળી લો. ત્યાર બાદ એમાં હળદર પાઉડર અને હિંગ ઉમેરી સ્લો ગેસ ની આંચ પર સાંતળી લો.
- 3
હવે આમાં પાણી, ખાટી છાશ, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી મિડી યમ ગેસ ની આંચ પર પાણી ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે ગેસ ની આંચ ધીમી કરી લો.
- 4
હવે આમાં ધીરે ધીરે મોણ વાળો લોટ ઉમેરતા જઈ લોટ ને વેલણ થી મિક્સ કરતા જવું. આ લોટ મા ગઠ્ઠા નાં પડે એનું ધ્યાન રાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે ધીમા ગેસ ની આંચ પર કૂક કરી લો.
- 5
હવે આમાં જીની સમારેલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો. ફરીથી પેન ની નીચે લોખંડ ની તવી મૂકી ઢાંકી ને 2 થી 3 મિનિટ માટે લોટ ને ધીમા ગેસ પર સીજાવા મૂકી દો.
- 6
હવે આપણો એકદમ ચટાકેદાર એવો ખાટો ને તીખો કંસાર તૈયાર છે સર્વ કરવા માટે..આ કંસાર ને ઉપર કોથમીર ના પાન થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
જુવારના લોટનું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#ML#Millets#Summer_Special#Cookpadgujarati લગભગ બધાને પાપડીનો લોટ એટલે કે ચોખાના લોટનું ખીચુ ભાવતું જ હશે…પણ ક્યારેય જુવારના લોટનું ખાટું ખીચુ ખાધું?? જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની વાનગી ખાવાથી ફાયદો થાય છે. આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને સીંગતેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Daxa Parmar -
કંસાર (Kansar Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય, શુભ કાર્ય કરવાનું, તહેવાર હોય ત્યારે કંસાર તો અચૂક બનતો જ હોય છે. પણ કંસાર છૂટો થાય તે માટેની સિમ્પલ ટ્રિક્સ જરૂરી છે જેને અહીં આપી છે તો તમે ચોક્કસ ટ્રાય કરજો#CF#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કંસાર (Kansar recipe in Gujarati)
#HappyDiwali#GA4#Week9કંસાર ખુબ જ પ્રખ્યાત પરંપરાગત ગુજરાતી મીઠાઈ ની વાનગી છે. જેને ઘઉંના જાડા કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. દરેક ગુજરાતી પરિવાર માં મોટેભાગે કોઈ સારા શુભ પ્રસંગે એને અવશ્ય બનાવવામાં આવે છે.પહેલા ના સમયમાં ખાસ કરીને જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે પછી ઘરમાં બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બનાવવામાં આવતો હતો. હવે, આ નવી મીઠાઈ ઓને કારણે આ વિસરાતો જાય છે. અમારી ઘરે મોટે ભાગે દિવાળી ના સમય પર હું આ કંસાર અવસ્ય બનાવું છું. આ બનાવવો ખુબ જ સાવ સહેલો છે, અને ખુબજ આસાની થી ઘરમાં જ હોય એવા ખુબજ ઓછા સામાનમાંથી એ ફટાફટ બની જતો હોય છે.કંસાર બનાવવા માટે પાણીનું માપ ખુબ જ જરુરી છે, જો વધારે પડી જાય તો ચીકણો થઈ જાય. મારી આ રેસિપી ખુબ જ સરળ છે. હું મારી મમ્મી ની રીત થી કુકરમાં બનાવું છું. ખુબ જ ઝડપથી અને એકદમ સરસ છુટ્ટો દાણેદાર કંસાર બને છે.તમે પણ મારી આ રેસિપી થી બનાવીને અવસ્ય જોજો, અને જણાવજો કે કેવો લાગ્યો તમને!#કંસાર#Mithai#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiકંસારઆજે ધનતેરસ ...... પ્રભુજીને કંસાર ધરાવવાનો હોય છે.... Ketki Dave -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DFTકંસાર એ તહેવારમાં બનતી વાનગી છે અને દિવાળીમાં તો એ અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર (Gujarati TRaditional Sweet Kansar Recipe In Gujarati)
#LSR#cookpadgujrati#લગ્ન_સ્ટાઇલ_રેસિપીસ #કંસારગુજરાતી માં કહેવત છે ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસારઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મારી મમ્મી કંસાર ખૂબ સરસ બનાવતી હતી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર ને લગ્ન કે તહેવાર નિમિત્તે બનાવાય છે અને તે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે Harsha Solanki -
કંસાર (Kansar Recipe In Gujarati)
#TC કંસાર બોલીએ ત્યાં તો મોં ભરાઈ જાય.અને મોંમાં પાણી આવી જાય.ખાસ કરીને લગ્નમાં વર-કન્યાને પીરસાય છે એ કંસાર કહેવાય. તે ચોખા ના લોટનો હોય.પરંતું મેં અહીં ઘઉના લોટનો માતાજીને તથા કૃષ્ણ ભગવાનને ધરાવાતો પ્રસાદરૂપી કંસાર બનાવેલ છે જેની મિઠાશ ખૂબ જ હોય છે. Smitaben R dave -
સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
#CB9#week9#Khichu#cookpadgujarati ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે. આજે હું તમારે માટે ખીચાની એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જેમાં તેલ પણ ઓછુ જશે અને તે ટેસ્ટી પણ બનશે અને તેમાં ગઠ્ઠા પણ નહિ પડે. આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે. આજે મેં સુરત નું ફેમસ સુરતી મસાલા ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં એકદમ ચટાકેદાર ને મસાલેદાર ખીચું લાગે છે..આ ખીચ માં લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે પણ આ રીત થી સુરતી મસાલા ખીચું બનાવો ને આ શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ ખીચું ખાવાની મજા માણો. Daxa Parmar -
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar -
વેજ ચાઉમીન (Veg Chowmein Recipe In Gujarati)
#WCR#Chinese_Recipe#Cookpadgujarati વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીન ને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Daxa Parmar -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
કર્ડ રાઈસ / થૈયર સાદમ (Curd Rice Recipe in Gujarati)
#SR#સાઉથઇન્ડિયન_રેસિપી#cookpadgujarati કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. દક્ષિણ ભારત માં તેને "થૈયર સાદમ" એટલે કે "કર્ડ રાઈસ" એ આપણા સૌને ભાવતી ભાત ની વાનગી છે. દક્ષિણ ભારત માં "થૈયર"એટલે 'દહીં' અને "સાદમ" એટલે 'ભાત' થાય છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. કર્ડ રાઈસ (દહીંવાળા ભાત) ને માત્ર ભાત અને દહીંથી અથવા તેમાં અડદની દાળ, રાઈ, મરચાં, લીમડાના પાન અને લીલા ધાણાનો વઘાર મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીને બનાવવામાં આવ્યું છે. તે હમેશાં દક્ષિણ ભારતમાં બપોરના ભોજનમાં અથવા રાતના ભોજનની સાથે પીરસવામાં આવે છે અને તેને બહુ જ ઓછા સમયમાં થોડી જ મહેનતથી બનાવી શકાય છે. બેચલર માટે તે કોઈપણ સમયે ઝડપથી બનાવવા માટે સૌથી સારી વાનગી છે. આ કર્ડ રાઈસ મુખ્ય રીતે ભારતમાં જ ખાવામાં આવે છે, તેનું ઓરિજિન પણ અહીંયા જ છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ સ્ટેપલ ફૂડ તરીકે કરવામાં આવે છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આન્ધ્ર પ્રદેશ સાથે જ મહારાષ્ટ્રમાં તેને ખાવામાં આવે છે. તેના વઘારના પ્રકાર રાજ્યો પ્રમાણે બદલાઇ જતા હોય છે. Daxa Parmar -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar -
તીખો કંસાર (Tikho Kansar recipe in Gujarati)
આ અમારા ફેમિલી ની રેસીપી છે. જયારે સાંજે બઘા સાથે બેઠા હોય ત્યારે એમ થાય કે કશું ગરમ ખાઈએ તો એનાં માટે આ બેસ્ટ રેસિપી છે.ઝડપથી બની જાય, હેલધી પણ છે,અને બઘા ને ભાવે.#cookpadgujarati #cookpadindia #snacks#fam Bela Doshi -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
કંસાર (Kansar recipe in Gujarati)
#DFT#kansar#traditional_sweet#diwalispecial#sweet#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ઘરોમાં કોઈપણ શુભ પ્રસંગ હોય એટલે પહેલું કામ કંસાર માટે આંધણ મૂકવાનું થાય છે. દિવાળીના પર્વમાં ધનતેરસ અથવા તો બેસતા વર્ષે ઘરમાં ગમે તેટલી મીઠાઈ હોય તો પણ મોટાભાગે દરેકના ઘરે કંસાર તો બનતો જ હોય છે. લગ્ન પ્રસંગ હોય, હવન હોય, રાંદલ તેડીયા હોય વગેરે જેવા પ્રસંગો પ્રસાદમાં કંસાર તો હોય જ છે. કંસાર સાથે તો ઘણી કહેવતો પણ જોડાયેલી છે. " કંસાર વિના સુનો પ્રસંગ " માં વિનાં સુનો સંસાર" આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ ફેરા ફરતી વખતે નવવધુ એકબીજાને કંસાર થી મોઢું મીઠું કરાવે છે અને ગીત ગવાય છે કે," લાડો લાડી જમે રે કંસાર સંસાર વાલો વાલો લાગે રે"આવા શુકનવંતી કંસારને આપણે કેમ ભૂલી શકીએ? આજે મેં એકદમ દાણો છૂટો રહે તે રીતે કંસાર કેવી રીતે બનાવવો તેની રીત લઈને આવી છું. Shweta Shah -
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookoadgujarati આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે. Daxa Parmar -
ઘઉંના લોટનું ખીચું(Ghau na lot nu khichu recipe in Gujarati)
#trend4આ ખીચું હું મારા મમ્મી પાસેથી શીખી છું. વરસાદ ની મોસમમાં કે શિયાળાની ઋતુમાં આ મસાલેદાર ખીચું ખાવા ની બહુ મજા પડે છે. અહીં મેં લસણ અને લીલા મરચાં એડ કર્યા છે, જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Jigna Vaghela -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_રેસિપી#cookpadgujarati ફરા એ એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ ફરા Leftover રાઈસ, ચોખાના લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ રેસીપી એકદમ ઓછા તેલમાંથી બનતી આ એક ખૂબ જ હેલ્થી અને સ્વાદિસ્ટ રેસીપી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ફરા નો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે. Daxa Parmar -
આચારી મુંગ મસાલા (Aachari Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad_guj હમણાં ની પેન્ડામિક પરિસ્થિતિ ને લીધે આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી..તો આવા સમયે આ રોગો ની સામે રક્ષણ મળે એવો ખોરાક આપણે ખાવો જોઈએ... અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો...મગ પોષક તત્વો થી ભરપુર છે. તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે..તે ખૂબ જ શક્તિવર્ધક છે. મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી, સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ, કોરા મસાલા મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં આચારી મૂંગ મસાલા બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે. જે ખૂબ જ સ્વાદિષ્ટ ને મસાલેદાર બન્યા છે. Daxa Parmar -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
#SJ#Cookpadguj#cookpadindia મેં @Sangita Jatin Jani ji ના zoom live class મા તેમની પાસેથી બેઝિક પંજાબી ગ્રેવી શીખી હતી. તે પૈકી મેં મખની રેડ ગ્રેવી બનાવી હતી આજ ગ્રેવી નો ઉપયોગ કરી મેં તેમાંથી "શાહી પનીર મખની" સબ્જી બનાવી છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં જ બની હતી. પંજાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધમાંથી પનીર બનાવી ને આ રીતે પંજાબી મખની સબ્જી બનાવે છે..જેમાં બટર ભરપુર માત્ર માં ઉમેરવામાં આવે છે. Daxa Parmar -
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
જીરા આલુ (Jeera Aloo Recipe in Gujarati)
#RB4#week4#EB22#cookpadgujarati જીરા આલૂ બટેકાનું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે જે ઉતર ભારતીય વ્યંજનમાંથી એક છે. તે બનાવવામાં બહુ જ સરળ છે અને જો પહેલાથી બટાકા બાફીને રાખ્યા હોય તો પછી આ શાક 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં તેને બધા પ્રકારની ભારતીય રોટી જેમ કે ચપાટી બધી પ્રકારના પરોઠા, તંદૂરી રોટી, નાન, કુલ્ચા, વગેરેની સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
#સુપરશેફ2 #ફલોર #લોટ #પોસ્ટ_3 આ રેસિપી માં બે લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.. ખુબ જ સરળ પૌષ્ટિક અને સાત્વિક વાનગી છે.. આ રેસિપી હુ મારી મમ્મી પાસે થી શીખી છુ Suchita Kamdar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadgujarati#TavaChapadiઆ રાજકોટની પ્રખ્યાત રેસીપી છે. ચાપડી સાથે તેનું કોમીનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરમાં બધા જ પસંદ કરે છે જેથી હું આજે તમારી સાથે રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad
More Recipes
ટિપ્પણીઓ (10)
Beautiful shoot