સક્કરટેટી ના બી નું જ્યુસ

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧ વ્યક્તિ
  1. ૧ વાટકીસક્કરટેટી ના બી
  2. ૧ સ્પૂનદળેલી સાકર
  3. ૫-૬ફૂદીના પાન
  4. ૧ સ્પૂનલીંબુનો રસ
  5. ૧ સ્પૂનસંચળ પાઉડર
  6. બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પહેલાં સક્કરટેટી માંથી બી કાઢીને મિક્સરમાં જારમાં લઈ ફૂદીના પાન, સંચળ, સાકર, લીંબુનો રસ,બરફ, બધું નાખીને ક્રશ કરો.અને ગરણી થી ગાળી લેવું.

  2. 2

    હવે તૈયાર છે આપણું સક્કરટેટી નું જ્યુસ..એક ગ્લાસમાં કાઢીને બરફ‌, ફૂદીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes