દૂધી - પાલક નું જ્યુસ (dudhi - palak nu juice recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

# માઇઇબુક
#પોસ્ટ4
નરણા કોઠે પીવાથી આના બહુ બધા લાભ છે.....સ્કિન પ્રોબ્લેમ, પેટ ની ગરબડ જેવા ઘણા બધા રોગો માટે લાભદાયક રહેશે.

દૂધી - પાલક નું જ્યુસ (dudhi - palak nu juice recipe in Gujarati)

# માઇઇબુક
#પોસ્ટ4
નરણા કોઠે પીવાથી આના બહુ બધા લાભ છે.....સ્કિન પ્રોબ્લેમ, પેટ ની ગરબડ જેવા ઘણા બધા રોગો માટે લાભદાયક રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે સર્વિગ્
  1. 200 ગ્રામદૂધી
  2. 5પાલકના પાન
  3. 10ફૂદીના ના પાન
  4. 8તુલસીના પાન
  5. ટુકડોઆદુ
  6. 1/2લીંબુ
  7. 1ચમચો સાકર
  8. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ

  2. 2

    બધી વસ્તુઓને મિક્સર જારમાં લઈ થોડું થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો.

  3. 3

    હવે તેને ગરણા ની મદદ વડે ગાળી લેવું.

  4. 4

    તો તૈયાર છે આપણું હેલ્ધી ડ્રિંક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes