માવા મેંગો કુલ્ફી

Bindiya Prajapati @nirbindu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને કાપી તેનો પલ્પ તૈયાર કરો.ડ્રાય ફ્રુટ ના કટકા કરી લો
- 2
એક વાસણ લઇ તેમાં દૂધ અને મિલ્ક પાવડર નાખીને મિક્સ કરો.હવે તેને ગેસ પર ગરમ કરો.દૂધ અડધું થાય એટલે તેમાં ખાંડ નાખીને મિક્સ કરી લો.હવે ગેસ પરથી તેને ઉતારી ને ઠંડુ થવા દો.
- 3
હવે ઠંડુ થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ અને મેંગો પલ્પ નાખીને બરાબર મિક્ષ કરી દો.
- 4
હવે કુલ્ફી મોલ્ડ લઇ તેમાં ભરી ને ૧૦-૧૨ કલાક ફ્રીઝર માં મૂકી દો..તૈયાર છે માવા મેંગો કુલ્ફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
#મેંગો કુલ્ફી
અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta -
-
મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)
#AM2#cookpad#cookpadindia#cookpadgujratiફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે. Darshna Mavadiya -
મેંગો બોલ્સ
# કેરી#goldenapron3#week 19#coconutહેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શુંPayal
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
માવા કુલ્ફી (Mava Kulfi Recipe In Gujarati)
ગરમીમાં રાહત મળે અને ઠંડુ ખાવાનું મન થાય ત્યારે કુલ્ફી ની મજા કંઇ ઓર જ છે.#RC2 Rajni Sanghavi -
-
-
-
-
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આ રેસિપી મેં અવની દીપેન સુબા ને રેસીપી ફોલો કરી થોડા ફેરફાર કરી બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16927567
ટિપ્પણીઓ