રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાટી બનાવવા માટે માવા ને ખમણી લો અને તેમાં મેંદો, મિલ્ક પાવડર, તપખીર ઉમેરો
- 2
માવા ને ખમણી તેમાં મેંદો, મિલ્ક પાવડર અને તપખીર ઉમેરો અને સરસ રીતે મિક્સ કરો અને તેમાં જરૂર પૂરતું દૂધ ઉમેરી લોટ બાંધો.
- 3
જરૂર પૂરતું દૂધ ઉમેરી લોટ બંધો.
- 4
બાટીના લોટને ઘી લગાવી એક તરફ રહેવા દો અને પુરણ બનાવો.
- 5
માવાને ખમણી તેમાં એલચી પાઉડર, પીસેલા કાજુ બદામ પિસ્તા ઉમેરો,કિસમિસ ઉમેરો,એલચી પાવડર ઉમેરો અને સરસ રીતે મિક્સ કરો.
- 6
બાટીના લોટના નાના નાના લૂઆ બનાવો અને તેમાં પુરાણ ભરો.
- 7
પૂરણ ભરી સરસ ગોળા વાળી અને તેને હળવેથી દબાવી બાટી નો આકાર આપો.
- 8
આ રીતે બધી બાટી બનાવો અને ઘીમાં તળો.
- 9
આ રીતે બધી બાટી ધીમા તાપે ઘી માં ગેસ પર તળો.
- 10
ચાસણી બનાવવા માટે પ્રથમ ખાંડ ડૂબે તેટલું પાણી લઈ તેને ધીમા તાપે ગરમ કરો એક તારી ચાસણી થાય ત્યાં સુધી ચલાવો
- 11
એક તારી ચાસણી બનાવો.
- 12
તૈયાર થયેલી ચાસણીમાં ધીમે ધીમે તૈયાર કરેલ બાટી પંદરથી વીસ મિનિટ ડુબાડી રાખો અને તેને ફરીથી પલટાવી થોડી વાર માટે ચાસણી માં રાખો પીરસો.
- 13
ચાસણીમાં તૈયાર થયેલી બાટી ને કાજુ બદામ પિસ્તા ના કતરણથી સજાવીને પીરસો આ એક મધ્યપ્રદેશની મીઠાઈ છે તે જમવામાં અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)
#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ સેવૈયાં રસગુલ્લા (dry fruit Savaiya rasgulla recipie in Gujarati)
માઇઇબુક આ રેસિપી એક ઇનોવેશન રેસિપી છે,મહેમાન આવે ત્યારે તમે આ આઇટમ નવી જ રીતે પીરસી શકો છો.સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash -
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
-
-
-
-
-
મૈસૂર પાક
#દિવાળીમૈસૂર પાક ગુજરાતની જાણીતી મિઠાઈઓમાંથી એક ટ્રેડિશનલ મિઠાઈ છે, જે બેસનમાંથી બને છે, આ મિઠાઈ મેં બહુ જ સરળ રીતે બનાવી છે. Harsha Israni -
-
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
-
More Recipes
ટિપ્પણીઓ