શકકરટેટી ના બી નો જ્યુસ (સુગર ફી રેસીપી)

Kusum Parmar @KUSUMPARMAR
રાંધવાની સૂચનાઓ
- 1
શકકરટેટી ને ધોઇ તે ની છાલ કાઢી તેની વચ્ચે નો બીજ વાલો ભાગ લઇ લેવો
- 2
મીકસર જાર મા લીંબુ મધ પાણી અને બરફ ઉમેરી ગ્રાઇન્ડ કરી ગરણી મા નીતારી લો
- 3
- 4
એક ગ્લાસ મા રેડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોગરા શીકંજી (Mogra Shikanji Recipe In Gujarati)
@ketki_10 જી ની રેસીપી જોઈ ને બનાવી અને ખુબ જ મસ્ત બન્યુ. Hemaxi Patel -
-
કાચા લીંબુ નો જ્યુસ
#goldenapron3#week20એક ફ્રેશ મસ્ત અને સુપર્બ ટેસ્ટી તાજગીપૂર્ણ સુગંધીદાર જયુસ Dipal Parmar -
-
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
ગ્રીન વેજીટેબલ જ્યુસ (Green Vegetable Juice Recipe In Gujarati)
#FFC7#Week7ઠંડાઈઉનાળામાં શરીરમાંથી પરસેવો વઘારે થાય છે.. એટલે પાણી ની જરૂર વધુ પ્રમાણમાં હોય છે.. એથી ઠંડાઈ, જ્યુસ, તથા લીંબુ શરબત,પનો વગેરે વસ્તુઓ નું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી ન રહે.. ઉપરાંત શક્તિ પણ મળે છે.. મેં અહિં, પાલક, કાકડી, કોથમીર, લીંબુનો ઉપયોગ કરી હેલ્થી જ્યુસ બનાવ્યું છે.. આમાં તમે ફુદીનો પણ ઉમેરી શકો છો.. Sunita Vaghela -
-
-
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
મકાઈ સલાડ કોબીજ બાઉલમાં
#RB6 મકાઈ સલાડ ને રેડ કોબીજ બાઉલ માં તૈયાર કરેલ છે, નવું લાગે અને સરસ લાગે છે,મકાઈ અને ચીઝ હોય એટલે ટેસ્ટ સરસ જ લાગે. #cookpadgujarati #cookpadindia #salad #sweetcorn #corn #cabbage #redcabbage #cheese #cornsaladincabbagebowl. Bela Doshi -
-
સફેદ જાંબુ નો જ્યુસ(Rose Apple Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ નો જ્યુસ ડાયાબિટીસ કેન્સર જેવી બીમારી માટે લાભદાયક છે હીમોગ્લોબિન અને આર્યન યુક્ત હોય છે પાચન ક્રિયાને મજબૂત કરે છે આ જાંબુ ખાવાથી શરીરમાં ઉર્જા ના વિકાસમાં મદદ કરે છે. Hetal Vithlani -
આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ 1એલીક્ષીર એટલે કે અમૃત. સર્વશ્રેષ્ઠ પીણું. જે પીણાં મા આયુર્વેદિક તત્વો હાજર હોય અને ચિકિત્સકીય ગુણધર્મો ધરાવતું હોય એને એલીક્ષીર કહેવાય છે. આ પીણાં મા વપરાયેલ દરેક તત્વ ભરપૂર અમૃત ની શ્રેણી મા આવે છે. બનાવવા મા એકદમ સરળ અને ખુબજ ગુણકારી પીણું. અવશ્ય ટ્રાય કરવા જેવું. આપેલ માપ મારાં સ્વાદ પ્રમાણે છે. રેશિયો તમારા સ્વાદ પ્રમાણે આમ તેમ કરી શકાયઃ Khyati Dhaval Chauhan -
-
-
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani -
બ્લુબેરી મિન્ટ ટી
#ટીકોફીઘણા લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરતા હોય છે. અહીં મેં બ્લુબેરી ફ્લેવરની ગ્રીન ટી બનાવી છે આપણને ગ્રીન ટીના બેનિફિટ પણ મળે છે અને બ્લૂબેરી નો સ્વાદ તેમાં સરસ ભળે છે Bijal Thaker -
"મલબેરી જ્યુસ"
#શેતુરનું જ્યુસ. "વેલકમ ડ્રીંક"શેતુર બે કલરમાં થાય.કાચા હોય ત્યારે લાલ અને ખાટા .પાકે ત્યારે મરૂન અને એકદમ ગળ્યા . તેમાંથી વીટામીન-સીતથા રોગપ્રતિકારક શક્તિ મળે છે.વસંતરૂતુનુ સૌથી ઉત્તમ ફળ 'શેતુર ' કહી શકાય.જે આમ જ ખાઈ શકાય. તથા જ્યુસરૂપે પણ લઈ શકાય. બીજા ફળ મોસંબી કે સ્ટ્રોબરી સાથે પણ મિક્ષ કરી શકાય. Smitaben R dave -
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)
#GA4#week17#FoodPuzzleWord_mocktailઆ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે. Jagruti Jhobalia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16951214
ટિપ્પણીઓ (4)