રાયણ નો મિલ્કશેક (ખાંડ ફ્રી રેસીપી)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

રાયણ નો મિલ્કશેક (ખાંડ ફ્રી રેસીપી)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરાયણ
  2. 1બાઉલ ઠંડુ દુધ
  3. 2 ચમચીમધ (ખાંડ અથવા સાકર ઉમેરી શકાય)
  4. ગાર્નિશ માટે એક રાયણ (વેનીલા આઈસ્ક્રીમ પણ ઉમેરી શકાય)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાયણ ને ધોઈ સાફ કરી તેના વચ્ચે થી કાળા બી ને કાઢી લો

  2. 2

    હવે એક મિક્સીમાં રાયણ અને મધ ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી તેમા ઠંડુ ગાર્નિશ કરી સર્વ કરો દુધ ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો

  3. 3

    તૈયાર છે હેલ્થી એવુ રાયણ નુ મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes