કુલેર મોદક

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

યમ્મી
#GCF

કુલેર મોદક

2 કમેન્ટ્સ કરેલ છે

યમ્મી
#GCF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ વાડકી બાજરા નો લોટ
  2. ૧/૪ ગોળ
  3. ૪ ચમચી ઘી
  4. ૧ વાડકી ડ્રાય ફ્રુટ પાઉડર
  5. ટુટી ફ્રૂટી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સહુ થી પહેલા ગોળ ને ખમણી લેવો. પછી ઘી અને ગોળ ને મિક્સ કરવું.

  2. 2

    ગોળ જ્યારે એક દમ ઓગડી જાય પછી તેમાં ડ્રાય ફ્રુટ પાઉડર મિક્સ કરવો.

  3. 3

    પછી તેમાં બાજરી નો લોટ ઉમેરવો. જરૂર પડે તો તેમાં એક ચમચી ઘી ઉમેરવું. પછી બધું મિક્સ કરવું.

  4. 4

    પછી તેમાં થી મોદક બનાવી લેવા. તો તૈયાર છે કુલેર મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes