ચુરમાં ના મોદક (Churam na Modak Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#GC

ચુરમાં ના મોદક (Churam na Modak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૫૦૦ ગ્રામ ભાખરી નો લોટ
  2. ૨૦૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ ગોળ
  4. ૧/૪ કપમીક્સ ડ્રાય ફ્રુટ
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. જરૂર મુજબતેલ અથવા ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌ પેલા લોટ લો તેમાં મોણ મુઠ્ઠી પડતું નાખો બાદ જરૂર મુજબ પાણી નાખી ને કઠણ લોટ બાંધો.

  2. 2

    બાદ તેલ ને ગરમ કરવા મુકો લોટ ના મુઠીયા વાળો અને તેલ ગરમ થાય એટલે તેમાં મુઠીયા તળી લો ધીમા ગેસ પર.બધા આવી જ રીતે તળી લો.

  3. 3

    બાદ મુઠીયા નો ભુકો કરી ને ચાળી લો અને એક પેન મા ઘી મુકો ગરમ થાય એટલે તેમાં ગોળ નાખો ઓગલે એટલે તેને લાડવા ના ભુકા માં નાખો ઇલાયચી પાઉડર તથા ડ્રાય ફ્રુટ નાખી ને મીક્સ કરી લો બાદ મોદક નું મોલડ લો તેમાં લાડવા નો ભુકો નાખી ને મોદક બનાવી લો આવી જ રીતે બધા તૈયાર કરો.

  4. 4

    પ્રસાદ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes