ચોકો ડ્રાયફ્રૂટ સ્વીટ પાન

Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734

#ગરવીગુજરાતણ
#પ્રેઝન્ટેશન

ચોકો ડ્રાયફ્રૂટ સ્વીટ પાન

#ગરવીગુજરાતણ
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીગુલકંદ
  2. 2કલકત્તી પાન
  3. 1 ચમચીટુટી ફ્રૂટી
  4. 1 ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ
  5. 2 ચમચીમેલ્ટ થયેલી ચોકલેટ
  6. 1 ચમચીલખનવી વરીયાળી
  7. 1 ચમચીખારેક નાં ટુકડા
  8. 1/2 ચમચીટોપરા નો ભૂકો
  9. 1 ચમચીસળી સોપારી
  10. 2ચેરી
  11. 1 ચમચીપાન ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાન અને ચટણી સિવાય ની બધી વસ્તુ મિક્સ કરી લેવું.

  2. 2

    પાન લઇ તેના પર મેલ્ટ થયેલી ચોકલેટ લગાવી પાન ની ચટણી લગાવી દેવી. મિક્સ કરેલી બધી વસ્તુ વચ્ચે મૂકી પાન ને વાળી લેવું.એક ચેરી લઈ ટૂથ પિક પર લગાવી પાન પર લગાવી દેવું. તૈયાર છે પાન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734
પર

ટિપ્પણીઓ

Similar Recipes