રાંધવાની સૂચનાઓ
- 1
એક બોઉલ માં સોજી,મેંદો,ખાંડ,મિલ્ક પાવડર,મલાઈ,દહી,દુધ,ઇલયચી પાવડર,થોડાં ડ્રાય ફ્રુટ અને ટુટી ફ્રુટી અને વેનીલા એસન્સ બરાબર મીક્ષ કરવુ.હવે મિશ્રણ ને 15 મિનિટ રેસ્ટ આપો જેથી બધું એકરસ થઈ જાય અને સોજી બરાબર ફુલી જાય.
- 2
હવે કેક પેન ને ઘી અથવા તેલ થી ગ્રીસ કરી મેંદા થી ડસ્ટ કરી તૈયાર કરવું અને કેક પેન મુકવા પેન થી મોટું વાસણ ગરમ કરવાં મુકવું.
- 3
હવે મિશ્રણ માં બેકીંગ પાવડર અને બેકીંગ સોડા ઉમેરી મિશ્રણ ને એક જ તરફ જોરથી હલાવી મિશ્રણ કેક પેન મા નાંખી દેવું.કેક પેન ની નીચે એલ્યુમિનિયમ ની પ્લેટ મુકવી અને 5 થી 10 મિનિટ ગેસ ફાસ્ટ રાખવું.હવે ગેસ સ્લો કરી વાસણને બરાબર ઢાંકી દેવું.
- 4
30 થી 45 મિનિટ બાદ કેક ફુલી ને ઉપર થી થોડું ડ્રાય થાય પછી ઉપર ડ્રાય ફ્રુટ અને ટુટી ફ્રૂટી થી ગાર્નિશ કરવું.હવે ફરીથી ઢાંકી દેવું અને કેક થવા દેવી.45 મિનિટ બાદ ચેક કરવું.ઉપર થી કેક ગોલ્ડન થાય એટલે કેક રેડી થઇ ગઈ.ટૂથ પીક થી ચેક કરવું.અને 10 મિનિટ બાદ કેક અનમોલ્ડ કરવી.ઠંડી થયા પછી કટ કરવી.
Similar Recipes
-
-
વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૧#વિકમીલ૨ Komal Khatwani -
-
ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking_recipe#Nooil_recipe#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
પિસ્તાચીઓ ટુટી ફ્રૂટી મિલ્ક કેક
#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, બાળકોને કેક ખૂબ જ વ્હાલી હોય છે. આપણે બાળકો માટે માર્કેટ માં જે રેડીમેડ મળે છે તેવી આઈસીંગ વગરની એગલેસ કેક ઘરે પણ બહુ સરળતાથી બનાવી શકીએ છીએ અને એ પણ ફ્રેશ , જ્યારે ખાવી હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ કેક હું રજુ કરી રહી છું. જે મારા બાળકોને ખૂબ જ ફેવરિટ છે અને ચોક્કસ તમને બધાને પણ પસંદ આવશે. asharamparia -
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
ગળ્યો હાંડવો (Sweet Handvo Recipe In Gujarati)
#ડીનરઆજે આ કેક માત્ર ઘંઉના લોટ માંથી બનાવી છે.મેંદો અને સોજી કે રવા નો ઉપયોગ નથી કર્યો.કેક મુલાયમ જાળીદાર સરસ બની છે.આજે પહેલીવાર ઘઉંના લોટ ની કેક બનાવી છે.કેક હાંડવાના કુકરમાં બનાવી છે એટલે નવું નામ આપ્યું છે. #ગળ્યો_હાંડવો Komal Khatwani -
-
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
મીની વેનીલા કેક
નાના મોટા સૌને ભાવે એવી મીની વેનીલા કેક જે એકદમ થોડા સમય મા ઝડપ થી તૈયાર થઈ જશે... નાના બાળકો ને ટીફીન માં પણ આપી શકાય... Sachi Sanket Naik -
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
સોફ્ટ વેનીલા ટી કપ કેક
#કાંદાલસણઆ કેક ખાવામાં સોફ્ટ ને સ્પોંન્જી બને છે. ઘઉં ના લોટ ની હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
ડ્રાયફ્રુટ વેનીલા કેક (Dryfruits Vanilla Cake Recipe In Gujarati)
#XSકેક બનાવીએ તો બધા જ પરફેક્ટ માપ પ્રમાણે જ વસ્તુ લઈને બનાવી લઈએ તો એકદમ સરસ લાગે છે ..અને ઓવન વગર પણ બનાવી શકાય.. મેં આ કડાઈમાં જ બનાવ્યો છે.. Sunita Vaghela -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
-
-
-
વેનીલા આઇસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# અથાણા અને આઈસ્ક્રીમ રેસીપીઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપનાર તરોતાજા રાખનાર આઈસ્ક્રીમ ખૂબ જ ઉપકારક છે ઉનાળામાં આઈસક્રીમ અદ્ભુત ઠંડક પૂરી પાડે છે Ramaben Joshi -
ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
ફ્રુટ કેક નાના મોટા સૌ ને પસંદ આવે છે. આજે મે આ કેક માં ફ્રુટ માં ટીન ચેરી, ટીન પાઇનેપલ, કિસમિસ તથા કાળી દ્રાક્ષ અને નટ્સ માં કાજુ, બદામ પણ એડ કર્યા છે. જોતાં જ ખાવા નું મન થઇ જશે... તમે પણ જરૂર બનાવજો ફ્રુટ એન્ડ નટ્સ કેક....#માઇઇબુક_પોસ્ટ30 Jigna Vaghela -
-
-
-
-
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ