કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકેસર માવા મોદક Ketki Dave -
-
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
કલરફુલ ઝરદા પુલાવ (Colourfull Zarda Pulao Recipe In Gujarati)
#JSR#colourfullzardapulao#ramadanspecial#eidspecial#sweetrice#mutanjan#awadhicusine#holispecial#લગ્નપ્રસંગવાનગીજરદા એ એક પરંપરાગત બાફેલી મીઠી ચોખાની વાનગી છે. જરદા નામ પર્શિયન શબ્દ 'ઝર્દ' પરથી આવે છે જેનો અર્થ થાય છે 'પીળો', તેથી ચોખામાં ઉમેરવામાં આવતા ખાદ્યપદાર્થો તેને પીળો રંગ આપે છે. જરદા સામાન્ય રીતે જમ્યા પછી પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં, જરદા લગ્ન જેવા ખાસ પ્રસંગોએ લોકપ્રિય મીઠાઈ છે. પાકિસ્તાનમાં, પીળા ફૂડ કલરને બદલે, બહુવિધ ફૂડ કલર ઉમેરવામાં આવે છે જેથી ચોખાના દાણા બહુવિધ રંગોના હોય છે. વધુમાં, માવો, મીઠાઈવાળા ફળો અને બદામ એ શુભ પ્રસંગોએ બનતા જરદાનો આવશ્યક ભાગ છે. વાનગી બનાવવા માટે કિસમિસ અને અન્ય સૂકા ફળોનો પણ લોકપ્રિય ઉપયોગ છે. મુઘલ ભારત પ્રમાણે જરદામાં 'મુતંજન' નામના નાના તળેલા મીઠાઈના ટુકડા ઉમેરવા સાથે વિવિધતા હતી. આ ભાતની વાનગી ખાસ ભોજન સમારંભમાં મહેમાનો માટે બનાવવામાં આવી હતી. Mamta Pandya -
-
-
-
-
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
કૉફી વૉલનટ મોદક (Coffee Walnut Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGC#ગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
ઇન્સ્ટન્ટ માવા મોદક (Instant Mawa Modak Recipe In Gujarati)
મોદક ગણપતિ ચતુર્થી ના દિવસે બનાવે છેઅલગ અલગ ફ્લેવર્સ બને છેમે અહીં ઈલાયચી કેસર પીસ્તા ના બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
ચૉકલેટ વેનીલા ડબલ લેયર માવા મોદક (Chocolate Vanilla Double Layer Mava Modak Recipe In Gujarat)
#SGC#cookpadindia#cookpadgujarati ચૉકલેટ વેનીલા ડબલ લેયર માવા મોદક Ketki Dave -
-
હોમમેડ ઇન્સ્ટન્ટ માવા
#લોકડાઉન" હોમમેડ માવા" 😍ફ્રેન્ડસ, લોકડાઉન ચાલી રહેલ હોય કેટલીક વસ્તુ મળવી મુશ્કેલ હોય અથવા આવા સમયે આપણે રોજબરોજ સિમ્પલ ફૂડ બનાવતા હોય એનું એક કારણ બીજા કેટલાક ફેમીલી , બાળકો કે જેઓ હાલ ભોજન માટે ઘણું સફર કરી રહ્યા હોવાની એક લાગણી પણ કારણભૂત છે. પરંતુ ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર નો બર્થડે કે એનીવર્સરી સેલિબ્રેટ કરવી હોય તો ? માટે મેં અહી પરિસ્થિતિ ને ઘ્યાન માં રાખી ને એકદમ પરફેક્ટ ટેકસ્ચર સાથે મિલ્ક પાવડર નો યુઝ કરી માવો બનાવ્યો છે જે એકદમ સરળતાથી બની જાય છે . હોમમેડ માવા માંથી કેટલીક ડેરી પ્રોડક્ટ બંઘ હોય તો પણ આપણે કોઇપણ માવા ને લગતી રેસિપી બનાવી શકીશું 😍 asharamparia -
ટોમેટો મોદક
#સ્નેકસ#માઇઇબુક#4આ ટામેટા નાં મોદક છોટી છોટી ભુખ માટે બહુ જ સરસ.. બહુ જ સરસ રેસિપી છે.. એટલે તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
કોકોનટ રોઝ મોદક (Coocnut Rose Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ મોદક Ketki Dave -
-
-
-
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
-
-
-
રંગબેરંગી નમકીન ખાજા
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#દિવાળીમાં મીઠા ખાજા તો લગભગ દરેક ગુજરાતીઓના ઘરે બનતા જ હોય છે પણ આજે મેં નમકીન ખાજા બનાવ્યા છે. આ નમકીન ખાજા દેખાવમાં જેટલા સુંદર છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા ખાજા.... Dimpal Patel -
-
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
#GC#Post -2આપ સૌ જાણો છો 10 દીવસ સુધી ઉજવવા માં આવતો તહેવાર આખા દેશ માં ખૂબ જ ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાય છે તેમાં પ્રસાદ રૂપે મોદક ધરાવાય છે પણ મોદક જ કેમ બીજો પ્રસાદ કેમ નહીં તેની પાછળ નું એક કારણ એક દંત છે તો ચાલો આજે એક નવા જ પ્રકાર ના અને ઝટપટ બની જાય તેવા મોદક શીખીએ 🐀🌰 Hemali Rindani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17091484
ટિપ્પણીઓ (4)