રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ ને સાફ કરી લો પછી તેની છાલ ઉતારી અને છીણી લો હવે એક કડાઈમાં ધી મૂકી ને દૂધી ને ૧૫ મીનીટ માટે શેકી લો પછી તેમાં દૂધ નાખી ને ધીમા તાપે ચઢવા દો
- 2
હવે થોડું દૂધ બરી જાય એટલે તેમાં ચપટી લીલો ફૂડ કલર ઉમેરો ને બરાબર હલાવી લો પછી તેમાં ખાંડ ઉમેરો ને ધી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો
- 3
હવે સરસ લીલો કલર આવી ગયો છે હવે ધી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો અને એલચી પાઉડર ઉમેરી દો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો ઉપર થી સૂકા મેવા ભભરાવી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
-
-
-
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
-
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
-
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347139
ટિપ્પણીઓ