મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)

Hemali Rindani @hemali_2073
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં ઘી મુકી તેમાં 1 કપ દૂધ ઉમેરવું ત્યારબાદ દૂધ ઉકળે એટલે તેમાં મિલ્ક પાઉડર નાખી સત્તત હલાવી લચકા પડતુ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી ઇલાયચી પાઉડર નાખી ઠંડું થવા દેવું
- 2
હવે બીજા પેન માં ઘી મુકી તેમાં બધાં ડ્રાયફ્રુટ રોસ્ટ કરવા હવે તેજ ઘી મા કોપરા નું ખમણ ઉમેરી સાતળવું પછી તેમાં ખાંડ મલાઈ નાખી હલાવી તેમાં ડ્રાયફ્રૂટ તથા કલર નાખી તેને પણ ઠંડું થવા દેવું
- 3
હવે મોદક નાં મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી મિલ્ક પાઉડર નું મિશ્રણ ઉમેરી દબાવી બહારનું પડ તૈયાર કરવું તેમાં કોકોનટ વાળું મિશ્રણ ઉમેરી મોદક તૈયાર કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
ટોમેટો મોદક
#સ્નેકસ#માઇઇબુક#4આ ટામેટા નાં મોદક છોટી છોટી ભુખ માટે બહુ જ સરસ.. બહુ જ સરસ રેસિપી છે.. એટલે તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora -
કોકોનટ પેંડા(coconut penda in gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૭5 મિનિટ માં બનતો પ્રસાદ ખૂબ જ ટેસ્ટી. Kinjal Kukadia -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોકોનટ મિલ્ક મેડ મોદક (Coconut Milkmaid Modak Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી માં આજે કોપરાનું ખમણ અને મિલ્ક મેડ થી ઝડપથી બને એવા આ મોદક છે. Mrs Viraj Prashant Vasavada -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
સુજી નાળિયેર ના મોદક (Sooji Nariyal Modak Recipe In Gujarati)
#SGCબાપ્પા માટે નીત નવા મોદક અને લાડુ ધરાવાય છે..એમાં મેં આજે સુજી નાળિયેર ના મોદક બનાવીનેબાપ્પા ને રીઝવવાનો પૂરા ભક્તિભાવ પૂર્વક પ્રયાસ કર્યો છે..🙏🙏 Sangita Vyas -
-
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
મિલ્ક પાઉડર અને કોપરાનાં છીણના રોલ (Milk Powder Kopra Roll Recipe In Gujarati)
#WDવુમન્સ ડે નિમિત્તે મેં milk પાઉડર અને કોપરાના છીણનાઆ સ્વાદિષ્ટ મીઠાઈ રોલ બનાવ્યા છે જે આજના વુમન્સ ડે નિમિત્તે બધાને એકતાથી જકડી રાખશે નારી તું નારાયણી છે તે અન્નપૂર્ણા જગદંબા અને સરસ્વતી છે એવા નારી સ્વરૂપને મારા કોટી કોટી વંદનઆજ ની રેસીપી દિશાબેન રામાણી ચાવડા પુનમબેન જોશી અને એકતા બેન મોદી આ બધા બહેનોએ તથા બિંદી શાહ ખુશ્બુ વોરા દિપાલી ધોળકિયા આ બધાએ હર હંમેશ સુંદર અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડયું છે અને મારા કાર્યમાંમાર્ગદર્શક બન્યા છે તેથી એ બધાને હું આભારી છું Ramaben Joshi -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
રવા ટોપરા ની બરફી(rava topra barfi recipe in gujarati)
# સાતમપોસ્ટ-૧આપ જાણો જ છો કે સાતમ આઠમ આવી રહી છે અને દરેક ઘરમાં કોઈ ને કોઈ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે તો ચાલો આજે અવનવી વાનગીઓમાં આપણે રવા ટોપરા ની બરફી તૈયાર કરીએ કે જે ચાસણી વગર બનતી આ બરફી છે. તો ચાલો ...... Hemali Rindani -
બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingઆપણા અહીંના દેશી કુકીઝ એટલે કે નાનખટાઇ અને વિદેશી કુકીઝ નું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન છે. અને બનાવવામાં એટલા જ આસાન... Palak Sheth -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
#cookpadGujarati#cookpad India Shilpa khatri -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
-
મિલ્ક પાઉડર નો માવો (Milk Powder Mava Recipe In Gujarati)
#DTRદિવાળી ના તહેવારો માં મિઠાઈ બનાવવા માટે માવા ની ડિમાન્ડ વધે. દૂધ માંથી માવો બનાવતા ખૂબ જ સમય લાગે. આજે મે મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી માવો બનાવ્યો છે.દિવાળી ના તહેવારો માં રસોઈ માં પણ વેરિયેશન હોય તથા સ્વીટ અને ફરસાણ બને તો રસોઈ ની સાથે માવો બનાવી દીધો. જેનો ઉપયોગ ઘુઘરા બનાવવામાં કર્યો છે. Dr. Pushpa Dixit -
મિલ્ક પનીર મોદક(milk paneer modak recipe in gujarati)
#વેસ્ટમહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ માં અલગ અલગ પ્રકાર ના મોદક બનાવવામાં આવે છે જેમાં થોડો ઘણો ફેરફાર કરી આ મોદક બનાવ્યા છે જે ખુબજ હેલદી હોય છે . Bindiya Prajapati -
સુગર ફ્રી ખજૂર ના મોદક (Sugar free Dates Modak recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી માં પ્રસાદમાં મુખ્યત્વે લાડુ અને મોદક ધરવામાં આવે છે. દરરોજ અલગ-અલગ પ્રકારના લાડુનો પ્રસાદ ધરાવાય છે. અમે પણ અમારા ઘરે ગણેશજીની સ્થાપના કરી,આ ખજૂર ના મોદક ધરેલા હતા જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી. Kashmira Bhuva -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
મિલ્ક પાઉડર રસમલાઈ (Milk powder Rshmalai recipe in gujrati)
પનીર ને રસમલાઈ બને છે,પનીર પ્રકીયા લાંબી, અને થોડી લાંબા સમય લે એવી છે, મિલ્ક પાઉડર વડે થોડુ ઝડપથી ને રીઝલ્ટ સારુ મળે છે, ઈનસ્ટન્ટ બનાવી હોય તો આ રીતે સારી અને ઓછા સમયમાં બની જાય છે, Nidhi Desai -
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ મોદક(modak recipe in gujarati)
#નોર્થમહારાષ્ટ્રમાં ગણપતિ બાપા ને પ્રસાદ સ્વરૂપે ધરાતા ફેમસ મોદક છે. Yogita Pitlaboy
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13496374
ટિપ્પણીઓ